Important Questions of પર્યાવરણીય સમસ્યાઓ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પર્યાવરણીય સમસ્યાઓ

Multiple Choice Questions

91.

નીચેના વાક્યમાં ખરાં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો :

જળપ્રદુષણને આધારે નીચે આપેલાં વિધાનો માતે સાચો વિકલ્પ શોધો. 

1. જળસ્ત્રોતની સફાઈની જાળવણી કરવા માટે ભારત સરકારે ઍક્ટ, 1974 કાયદો અમલી કર્યો. 
2. સંકલિત ગંદા પાણીના શુદ્ધિકરણના બીજા તબક્કામાં પાણીનુ6 ફ્લોરિનેશન કરાય છે. 
3. જૈવઅવિઘટનીય પદાર્થોનું જલજ વસવાટના આહારશૃંખલામાં જૈવિક વિશાલન થાય છે. 
4. પ્રાણીઓના મળ, ડિટરજન્ટ દ્રવ્યો પાણીમાં ઉમેરાય ત્યારે જલજ વનસ્પતિની વ્ર્દ્ધિને ઉત્તેજન મળે છે. 

  • FTTT

  • FFTT 

  • TFTT 

  • TFFT 

92.

નીચેના વાક્યમાં ખરાં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો :

નૈસર્ગિક સ્ત્રોતના અયોગ્ય ઉપયોગને આધારે નીચેનાં વિધાનોની સત્યતા ચકાસો : 

1. ભૂમિના સૌથી ઉપરના ફળદ્રુપ સ્તરમાં નિર્માણ માટે 100 વર્ષ લાગતા હોય છે. 
2. ભૂમિ પાણીથી લથબથ રહેવાની અને ભૂમિ ક્ષારતા રહેવાથી ઔદ્યોગિક ક્રાંતિમાં અનેક પ્રશ્નો ઉભા થાય છે. 
3. સપાટ જમીનનો 63% વિસ્તાર જંગલ હોવો જોઈએ. 
4. વનનાશ થયેલાં ક્ષેત્રોમાં પુનઃવનનિર્માણ કુદરતી રીતે શક્ય નથી. 

  • TFTT

  • TFFF 
  • TTFF 

  • TTFT 

93.

નીચેના વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો :

1. સામાન્ય રીતે 150 db થી વધુ અવાજ ઘોંઘાટ છે.
2. સીસામુક્ત પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ કરી પ્રદૂષણ ઘટાડી શકાય.
3. ઈલેક્ટ્રૉસ્ટેટિક પ્રેસિપિટેટર્સ દ્વારા 90% વાયુમય પ્રદૂષકો દૂર કરી શકાય.
4. પર્યાવરણીય પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે ભારત સરકારે જૉઈન્ટ મૅનેજમેન્ટ પ્રોગ્રામ રજૂ કર્યો.

  • TTFF

  • TFTF 

  • TTTF 

  • TTTT 

94.

નીચે આપેલા વિધાન અને કારણનો આપેલ વિકપ્લમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : ઈકેટ્રોસ્ટેટિસ પ્રેસિપિટેટર્સ પદ્ધતિમાં ધુમાડાને ચૂનાના દ્રાવણમાં અવક્ષેપિત કરવામાં આવે છે.
કારણ R :ઈલેક્ટ્રૉસ્ટેટિક પ્રેસિપિટેટર્સથી 90% કણમય પ્રદૂષકો દૂર કરી શકાય છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી આપતું નથી. 

  • A સાચું છે, પણ R ખોટું છે. 

  • A ખોટું છે, પણ R સાચું છે.

Advertisement
95.

નીચે આપેલા વિધાન અને કારણનો આપેલ વિકપ્લમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : પેટ્રોલ અને ડીઝલ કરતાં CNG માનવસ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
કારણ R : CNG કાર્સિનોજનિક છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી આપતું નથી. 

  • A સાચું છે, પણ R ખોટું છે. 

  • A ખોટું છે, પણ R સાચું છે.

96.

નીચે આપેલા વિધાન અને કારણનો આપેલ વિકપ્લમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : BODના માપન દ્વારા પાણીની ઉપયોગીતા નક્કી થાય છે.
કારણ R : પીવાલાયક પાણીનું BOD મૂલ્ય હંમેશા 1 હોવું જોઈએ.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી આપતું નથી. 

  • A સાચું છે, પણ R ખોટું છે. 

  • A ખોટું છે, પણ R સાચું છે.

97.

નીચે આપેલા વિધાન અને કારણનો આપેલ વિકપ્લમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : વૈશ્વિક તાપમાનના વધારા માટે વનકટાઈ એક જવાબદાર પરિબળ છે.
કારણ R : વનકટાઈ વાતાવરણના એક મહત્વના ગ્રીનહાઉસ વાયુ CO2 ના પ્રમાણમાં વધારો કરે છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી આપતું નથી. 

  • A સાચું છે, પણ R ખોટું છે. 

  • A ખોટું છે, પણ R સાચું છે.

98.

નીચે આપેલા વિધાન અને કારણનો આપેલ વિકપ્લમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : જૈવિક વિશાલનને કારણે ફાલ્કન કે પેલિકન જેવાં પક્ષીઓનું અસ્તિત્વ જોખમાય છે.
કારણ R : પાણીમાં મચ્છરના નાશ માટે DDTનો છંટકાવ થાય છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી આપતું નથી. 

  • A સાચું છે, પણ R ખોટું છે. 

  • A ખોટું છે, પણ R સાચું છે.

Advertisement
Advertisement
99.

નીચે આપેલા વિધાન અને કારણનો આપેલ વિકપ્લમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : કુદરતી નિવસનતંત્રોની પ્રાપ્ત જગ્યામાં ઘટાડો થતો જાય છે.

કારણ R : માનવવસતિમાં વધારો થાય છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી આપતું નથી. 

  • A સાચું છે, પણ R ખોટું છે. 

  • A ખોટું છે, પણ R સાચું છે.

A.

A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી આપે છે.

Advertisement
100.

નીચે આપેલા વિધાન અને કારણનો આપેલ વિકપ્લમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : DDT જૈવિક વિશાલન દર્શાવે છે.
કારણ R : UV કિરણો ઓઝોનસ્તરનું વિઘટન પ્રેરે છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી આપતું નથી. 

  • A સાચું છે, પણ R ખોટું છે. 

  • A ખોટું છે, પણ R સાચું છે.

Advertisement