Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પર્યાવરણીય સમસ્યાઓ

Multiple Choice Questions

101.

નીચે આપેલા વિધાન અને કારણનો આપેલ વિકપ્લમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : ગ્લોબલ વૉર્મિંગ માટે મુખ્ય ફળો જંગલોનો નાશ છે.
કારણ R :ગ્રીનહાઉસ વાયુમાં CO2 સિવાય અન્ય બે વાયુ જેવા કે મિથેન અને CFC પણ છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી આપતું નથી. 

  • A સાચું છે, પણ R ખોટું છે. 

  • A ખોટું છે, પણ R સાચું છે.


102.

નીચે આપેલા વિધાન અને કારણનો આપેલ વિકપ્લમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : ક્લોરિનનો એક પરમાણુ ઓઝોનના 1,00,000 અણુનું વિઘટન પ્રેરે છે અને વર્ષો બાદ ક્લોરાઈડ તરીકે પૃથ્વી પર પાછો આવે છે.
કારણ R : રેફ્રિજરેટર અને ઍરકન્ડિશનરમાં ફ્રિયોન દ્રવ્યના ઉપયોગ પર પ્રતિબંધ લાદવો જોઈએ.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી આપતું નથી. 

  • A સાચું છે, પણ R ખોટું છે. 

  • A ખોટું છે, પણ R સાચું છે.


103.

પુષ્પકુંજ(bloom) ………… માં જોવા મળે છે.

  • ઝડપી વહેતી નદી 

  • વરસાદી પાણી

  • અલ્પપોષી તળાવ 

  • સુપોષક તળાવ 


104. સાચાં જોડકાં જોડો. 


  • 1-R, 2-P, 3-S, 4-Q

  • 1, Q, 2-R, 3-P, 4-S 

  • 1-Q, 2-P, 3-R, 4-S 

  • 1-R, 2-S, 3-P, 4-Q 


Advertisement
Advertisement
105.

આ દેશમાં નીચેનામાંથી વનસ્પતિ પાણી નીંદામણ બની જાય છે.

  • આઈકોર્નિયા

  • ટાઈફા 

  • ટ્રેયા 

  • સાઈપેરસ 


A.

આઈકોર્નિયા


Advertisement
106. સાચાં જોડકાં જોડો. 


  • 1-R, 2-P, 3-S, 4-Q

  • 1-R, 2-P, 3-Q, 4-S 

  • 1-P, 2-R, 3-S, 4-Q 

  • 1-S, 2-Q, 3-R, 4-P 


107.

નીચે આપેલા વિધાન અને કારણનો આપેલ વિકપ્લમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : મિદનાપુર જિલ્લામાં શોરિઆ રોબસ્ટાના જંગલવિસ્તારમાં વધારો થયો છે.
કારણ R : મિદનાપુર જિલ્લામાં સ્થાનિક સમાજની મદદથી JFM યોજના હેઠળ જંગલોમાં પુન:સ્થાપન કરવામાં આવ્યું.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી આપતું નથી. 

  • A સાચું છે, પણ R ખોટું છે. 

  • A ખોટું છે, પણ R સાચું છે.


108. સાચાં જોડકાં જોડો. 


  • 1-Q, 2-P, 3-S

  • 1-Q, 2-R, 3-S 

  • 1-P, 2-S, 3-R 

  • 1-P, 2-Q, 3-R 


Advertisement
109. સાચાં જોડકાં જોડો. 


  • 1-P, 2-S, 3-R, 4-Q

  • 1-S, 2-P, 3-R, 4-Q 

  • 1-R, 2-S, 3-P, 4-Q 

  • 1-S, 2-R, 3-P, 4-Q


110.

રેહોડોડ્રેન્ડ્રોન ............ વનસ્પતિનું લક્ષણ છે.

  • આલ્પાઈન પ્રદેશ

  • વાતોપજીવી

  • ઉષ્કટીબંધીય પ્રદેશ 

  • મેન્ગ્રુવ્ઝ 


Advertisement