Important Questions of પર્યાવરણીય સમસ્યાઓ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પર્યાવરણીય સમસ્યાઓ

Multiple Choice Questions

151.

નીચેનામાંથી કયું ઊર્જાનો સ્ત્રોત રૂઢિગત નથી.

  • ન્યુક્લિયર પાવ સ્ટેશનમાંથી ઈલેક્ટ્રીસીટી 

  • ઊર્જા વિકિરણો

  • કોલસો 

  • પેટ્રોલિયમ


152.

B.O.D. …………… સાથે જોડાયેલું છે.

  • કાર્બનિક પદાર્થ 

  • સુક્ષ્મજીવો 

  • બન્ને 

  • કોઈ નહિ.


153.

પુનઃપ્રાપ્ય સ્ત્રોત કયું નથી ?

  • પાણી 

  • જંગલ

  • જંગલો 

  • કોલસો 


154.

રેડ ડેટા બુક ............... માટે પ્રખ્યાત છે.

  • નાશ:પ્રાય વનસ્પતિઓ અને પ્રાણિઓ 

  • ફક્ત પ્રાણીઓના લૂપ્ત માટે

  • વનસ્પતિઓ અને પ્રાણીઓના પૂપ્ત માટે 

  • ફક્ત વનસ્પતિઓ અને પ્રાણીઓ 


Advertisement
155.

ઉપરના વાતાવારણનું ઑઝોન સ્તર ....... દ્વારા નાશ પામે છે.

  • ધુમ્મસ

  • સલ્ફર ડાયોક્સાઈડ 

  • કાર્બન ડાયોક્સાઈડ 

  • ક્લોરોફ્લોરો કાર્બન 


156.

જીવાવરણ ............ ને સંબધિત છે.

  • સજીવો દ્વારા વિસ્તારમાં વસવાટ કરે 

  • ચોક્કસ વિસ્તારની વનસ્પતિઓ

  • દુનિયાની વનસ્પતિઓ 

  • ખાસ વનસ્પતિઓ 


157.

કયા દેશ દ્વારા મહત્તમ ગ્રીન હાઉસ વાયું ઉત્પન્ન કરવામાં આવે છે.

  • બ્રિટન

  • ભારત 

  • ફ્રાંસ 

  • યુએસએ 


158.

પ્રેટ્રોલિયમ સ્ત્રોત ........ છે.

  • સશ્લેષિત અને જૈવવિઘટન 

  • અનંત અને રૂઢિગત ન હોય તે

  • પૂનઃપ્રાપ્ય 

  • પૂનઃઅપ્રાપ્ય 


Advertisement
Advertisement
159.

ઓટોમોબાઈલમાં વપરાતો સૌથી જોખમી પ્રદુષક ............ છે.

  • Cu

  • Hg 

  • Cd 

  • Pb 


D.

Pb 


Advertisement
160.

ફાયટોક્રોમ એ એવું સાધન છે જેના દ્વારા .............

  • નિયંત્રિત પર્યાવરણમાં વનસ્પતિની વૃદ્ધિ થાય છે. 

  • વનસ્પતિમાં ઉત્પરિવર્તન ઉત્પન્ન થાય છે.

  • ઈલેક્ટ્રોન અભિઘાત કરેલા હોય છે. 

  • પ્રોટોંસ પ્રાપ્ત કરેલા હોય છે. 


Advertisement