CBSE
કયા દેશ દ્વારા મહત્તમ ગ્રીન હાઉસ વાયું ઉત્પન્ન કરવામાં આવે છે.
બ્રિટન
ભારત
ફ્રાંસ
યુએસએ
રેડ ડેટા બુક ............... માટે પ્રખ્યાત છે.
નાશ:પ્રાય વનસ્પતિઓ અને પ્રાણિઓ
ફક્ત પ્રાણીઓના લૂપ્ત માટે
વનસ્પતિઓ અને પ્રાણીઓના પૂપ્ત માટે
ફક્ત વનસ્પતિઓ અને પ્રાણીઓ
ઓટોમોબાઈલમાં વપરાતો સૌથી જોખમી પ્રદુષક ............ છે.
Cu
Hg
Cd
Pb
નીચેનામાંથી કયું ઊર્જાનો સ્ત્રોત રૂઢિગત નથી.
ન્યુક્લિયર પાવ સ્ટેશનમાંથી ઈલેક્ટ્રીસીટી
ઊર્જા વિકિરણો
કોલસો
પેટ્રોલિયમ
જીવાવરણ ............ ને સંબધિત છે.
સજીવો દ્વારા વિસ્તારમાં વસવાટ કરે
ચોક્કસ વિસ્તારની વનસ્પતિઓ
દુનિયાની વનસ્પતિઓ
ખાસ વનસ્પતિઓ
B.O.D. …………… સાથે જોડાયેલું છે.
કાર્બનિક પદાર્થ
સુક્ષ્મજીવો
બન્ને
કોઈ નહિ.
C.
બન્ને
ઉપરના વાતાવારણનું ઑઝોન સ્તર ....... દ્વારા નાશ પામે છે.
ધુમ્મસ
સલ્ફર ડાયોક્સાઈડ
કાર્બન ડાયોક્સાઈડ
ક્લોરોફ્લોરો કાર્બન
પ્રેટ્રોલિયમ સ્ત્રોત ........ છે.
સશ્લેષિત અને જૈવવિઘટન
અનંત અને રૂઢિગત ન હોય તે
પૂનઃપ્રાપ્ય
પૂનઃઅપ્રાપ્ય
પુનઃપ્રાપ્ય સ્ત્રોત કયું નથી ?
પાણી
જંગલ
જંગલો
કોલસો
ફાયટોક્રોમ એ એવું સાધન છે જેના દ્વારા .............
નિયંત્રિત પર્યાવરણમાં વનસ્પતિની વૃદ્ધિ થાય છે.
વનસ્પતિમાં ઉત્પરિવર્તન ઉત્પન્ન થાય છે.
ઈલેક્ટ્રોન અભિઘાત કરેલા હોય છે.
પ્રોટોંસ પ્રાપ્ત કરેલા હોય છે.