CBSE
ગ્રીન બૂક ................ ધરાવે છે.
વનસ્પતિ ઉદ્યાનમાં ભાગ્યે ઉક્તિ વનસ્પતિની યાદી
ચોક્કસ વિસ્તારની વનસ્પતિ સમૂહ
નાશઃપ્રાપ્ય વનસ્પતિઓની યાદી
લૂપ્ત થયેલી વનસ્પતિઓની યાદી
એવી પદ્ધતિ કે જેના દ્વારા નાશ:પ્રાય વનસ્પતિ જાતિ વનસ્પતિ ઉદ્યાન અથવા કેટલાક નિયંત્રિત સંજોગોમાં સંરક્ષન કરવામાં આવે છે તે ..........
નવસ્થાન સંરક્ષણ
વનિકરણ
આપેલ એક પણ નહિ.
નીચેનામાંથી કઈ જાતિ નાશઃપ્રાય અવસ્થામાં છે.
ભારતીય બસ્ટર્ડ અને ગેંડ
એશિયાના ગધેડા
બ્લેક બક
આપેલ તમામ
વન્ય જીવોની સંખ્યામાં સતત ઘટાડો થાય છે આનુ મુખ્ય કારણ શું છે ?
શિકાર
પરભક્ષણ
જંગલો કાપણી
વસવાટોનો નાશ
વિધાન પસંદ કરો જે પરોપજીવીનું જે શ્રેષ્ઠ વર્ણન કરે છે.
એક સજીવ લાભદાયી હોય છે, બીજું અસર કરતુ નથી.
એક સજીવ લાભદાયી હોય છે બીજો અસરકર્તા હોય છે.
એક સજીવ લાભદાયક હોય છે.
બંને સજીવો લાભદાયી હોય છે.
સજીવોના વસવાટ ફક્ત ભૌતિક રસાયણિક ઘટકો સંપૂર્ણ લાક્ષણિક નથી. જારક ઘટકો ........ પણ વસવાટને સાંકળે છે.
પરજીવી, ફૂગ
ઉત્પાદકો, માંસાહારી, બેક્ટેરિયા
પેથોજન, પરજીવી, ભક્ષક અને હરીફ
આપેલ એક પણ નહિ.
માનવની ક્રિયા વિધીને કારણે વનસ્પતિ જાતિના લૂપ્ત કારણ માટે નીચેનામાંથી કયું એક કારણ હોઈ શકે.
ઉદ્દવિકાસ
ભૂકંપ
પ્રદૂષણ
રોગો
ભારતમાં વાઈલ્ડ લાઈફ ......... માં આવ્યું હતું.
1947
1962
1972
1992
વનસ્પતિ સંરક્ષનનો મુખ્ય હેતુ .......... છે.
જરૂરી પરિસ્થિતિક ક્રિયા વિધી અને જીવન આધારીત સંરક્ષણ માટે
જાતિ વિવિધતા અને જમીન પદાર્થોની વિસ્તારના સંરક્ષણ માટે
ઉપરના બંને
આપેલ એક પણ નહિ.
C.
ઉપરના બંને
નીચેનામાંથી કયું એક જંગલના સંરક્ષણ સાથે સંબધિત છે.
શાંત ખીણ
ગીર
કાજીરંગા
ઘના