Important Questions of પર્યાવરણીય સમસ્યાઓ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પર્યાવરણીય સમસ્યાઓ

Multiple Choice Questions

171.

જે બીજાના પર આધાર રાખે છે તે ........ પરોપજીવીને સજીવ તરીક વર્ણવી શકાય.

  • પ્રજનન માટે

  • ખોરાક માટે 

  • આશ્રય માટે 

  • ખોરાક અને આશ્રયબંને 


172.

ઓર્કિડ વનસ્પતિની વૃદ્ધિ કેરેના વૃક્ષની શાખાઓ પર થાય છે, તો ઓર્કિડ અને કેરી વચ્ચે શું આંતરક્રિયા થાય છે ?

  • પ્રોટોકોઓપરેશન 

  • પરસ્પરતા

  • પરોપજીવી 

  • સહભોજીતા 


Advertisement
173.

તૃણાહારી વિરૂદ્ધ વનસ્પતિમાં મહત્વનો યાંત્રિક પ્રતિકાર નોંધ કરો.

  • સ્પાઈન્સ 

  • ઝેરી રસાયણ 

  • ઉપરના બંને 

  • કોઈ પણ નહિ.


C.

ઉપરના બંને 


Advertisement
174.

તૃણાહારી દ્વારા તૃણભૂમિમાં મંદ ચરવુ એ ........... છે.

  • ઘાસની વૃદ્ધિને રોકે છે. 

  • ઘાસની વૃદ્ધિને ઉત્તેજિત કરે છે. 

  • વનસ્પતિનો નાશ કરે છે.

  • ઘાસની વૃદ્ધિ મંદ થવી 


Advertisement
175.

પરિસ્થિતી વિદ્યા, પદ્ધતિમાં ભાગ સજીવન ......... તરીકે ઓળખાય છે.

  • અનુઅન્યપ્રક્રિયા

  • વસવાટ 

  • તૃણાહારી 

  • જીવનપદ્ધતિ 


176.

જમીનનું અપક્ષરણ ........... દ્વારા રોકવામાં આવે છે.

  • વનનાશ

  • ચરવું 

  • વનસ્પતિને દૂર કરીને 

  • વનીકરણ 


177.

જાતિ A (-) અને જાતિ B(0) નીચેનામાંથી ........ આંતરક્રિયા બતાવે છે.

  • સ્પર્ધા

  • પ્રતિજીવન 

  • પરભક્ષણ 

  • પરસ્પરતા 


178.

સમાજને ........ જથ્થા રૂપે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે.

  • અલગ પ્રકારની વિવિધતા 

  • વસ્તીની વિવિધતા 

  • અલગ જાળિની વસ્તી

  • સરખા પ્રકારની વિવિધતા 


Advertisement
179.

વિધાન પસંદ કરો કે જે શ્રેષ્ઠ સહભોજીતા વર્ણવે છે.

  • એક સજીવ લાભદાયી હોય છે બીજો અસરકર્તા નથી. 

  • એક સજીવ લાભદાયી હોય છે બીજો અસરકર્તા છે.

  • એક સજીવ લાભદાયી હોય છે. 

  • બંને સજીવ લાભદાયી હોય છે. 


180.

…….. ને ઉત્પાદનને કારણે પ્રાણીમાં ઓછું તાપમાન અને ઠંડુ અનુકૂલન જોવા મળે છે.

  • પ્રોલીન 

  • એનેલીન

  • એન્ટિફીઝ પ્રોટીન 

  • પેરોનીન્સ 


Advertisement