Important Questions of પશુપાલન અને વનસ્પતિ સંવર્ધન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પશુપાલન અને વનસ્પતિ સંવર્ધન

Multiple Choice Questions

41.

‘કોષની સંપૂર્ણ ક્ષમતા’ એટલે,

  • એક ભાગમાંથી સંપૂર્ણ છોડનું નિર્માણ 

  • પુનઃસર્જન સમતા 

  • દૈહિક ગર્ભનું ઉત્પાદન

  • મૂળપ્રેરક ઘટક 


42.

ભ્રુણસંવર્ધનનું મુખ્ય પ્રયોજન શું છે ?

  • દૈહિક સંકરણ પ્રેરણ 

  • જીવરસનું અલગીકરણ

  • આલ્કેલૉઈડનું ઉત્પાદન 

  • સુષુપ્ત રહેતા બીજમાં પ્રકુરો વિકસાવવા


Advertisement
43.

મધમાખીની ઉપયોગીતા

  • મધ-ઉત્પાદન 

  • ડિંભની ઉપયોગીતા 

  • મીણ-ઉત્પાદન 

  • A અને C બંને


D.

A અને C બંને


Advertisement
44.

કઈ માખીમાં મીઙ્રંથિ આવેલી હોય છે ?

  • નર 

  • કામદાર 

  • રાણી 

  • A અને B બંને


Advertisement
45.

મરઘાપાલનની કઈ મુખ્ય નિપજ છે ?

  •  માંસ 

  • ઈંડા અને માંસ

  • ઈંડા 

  • મરઘી


46.

એક જ કોષમાંથી સજીવ ઉત્પન્ન કરી શકવાની સમતા.....

  • કેટેરાયગેપ્સીટી 

  • સીરેન્ડીપીટી

  • ટોટિપોટેન્શી 

  • પ્લુરિઓપોટેન્શી 


47.

બે ભિન્ન જાતિનાં નર અને માદા વચ્ચે કરવામાં આવતાં સંકરણને શું કહે છે ?

  • આંતર પ્રજાતીય સંકરણ 

  • બર્હિસંકરણ

  • અંતઃજાતીય સંકરણ 

  • આંતરજાતીય સંકરણ 


48.

શરીરના કયા ભાગોમાં મધમાખી ફૂલોના રસનો સંગ્રહ કરે છે ?

  • આંતરડું

  • મુખ 

  • પેષણી 

  • જઠર 


Advertisement
49.

એક જાતિના શ્રેષ્ઠ નરનું બીજી જાતિના શ્રેષ્ઠ માતા વચ્ચેનું પ્રજનન

  • બાહ્ય કસોટી સંકરણ 

  • આંતરજાતિય સંકરણ

  • અંતઃકરણ 

  • બાહ્ય સંકરણ 


50.

એકકોષજ્ન્ય પ્રોટીન માટે કયું વિધાન સત્ય છે ?

  • તે કાર્બોક્સિલેશનથી મેળવાય ચે. 
  • તે લીલ, જીવાણુ, યિસ્ટ અને અન્ય ફૂગ દ્વારા ઉત્પન્ન થાય છે. 
  • ચરબી અને કાર્બોદિતોથી ભરપૂર નથી. 
  • આપેલ પૈકી એક પણ નહીં.

Advertisement