CBSE
મધમાખીની ઉપયોગીતા
મધ-ઉત્પાદન
ડિંભની ઉપયોગીતા
મીણ-ઉત્પાદન
A અને C બંને
‘કોષની સંપૂર્ણ ક્ષમતા’ એટલે,
એક ભાગમાંથી સંપૂર્ણ છોડનું નિર્માણ
પુનઃસર્જન સમતા
દૈહિક ગર્ભનું ઉત્પાદન
મૂળપ્રેરક ઘટક
મરઘાપાલનની કઈ મુખ્ય નિપજ છે ?
માંસ
ઈંડા અને માંસ
ઈંડા
મરઘી
ભ્રુણસંવર્ધનનું મુખ્ય પ્રયોજન શું છે ?
દૈહિક સંકરણ પ્રેરણ
જીવરસનું અલગીકરણ
આલ્કેલૉઈડનું ઉત્પાદન
સુષુપ્ત રહેતા બીજમાં પ્રકુરો વિકસાવવા
બે ભિન્ન જાતિનાં નર અને માદા વચ્ચે કરવામાં આવતાં સંકરણને શું કહે છે ?
આંતર પ્રજાતીય સંકરણ
બર્હિસંકરણ
અંતઃજાતીય સંકરણ
આંતરજાતીય સંકરણ
શરીરના કયા ભાગોમાં મધમાખી ફૂલોના રસનો સંગ્રહ કરે છે ?
આંતરડું
મુખ
પેષણી
જઠર
એક જાતિના શ્રેષ્ઠ નરનું બીજી જાતિના શ્રેષ્ઠ માતા વચ્ચેનું પ્રજનન
બાહ્ય કસોટી સંકરણ
આંતરજાતિય સંકરણ
અંતઃકરણ
બાહ્ય સંકરણ
કઈ માખીમાં મીઙ્રંથિ આવેલી હોય છે ?
નર
કામદાર
રાણી
A અને B બંને
B.
કામદાર
એકકોષજ્ન્ય પ્રોટીન માટે કયું વિધાન સત્ય છે ?
એક જ કોષમાંથી સજીવ ઉત્પન્ન કરી શકવાની સમતા.....
કેટેરાયગેપ્સીટી
સીરેન્ડીપીટી
ટોટિપોટેન્શી
પ્લુરિઓપોટેન્શી