CBSE
ઘઉંનો સમાવેશ શામાં થાય છે ?
કઠોળ
તેલીબિયાં
બરછટ ધાન્યો
ધાન્યો
D.
ધાન્યો
કુફરી પુંખરાજ કોનું સંકરીત જનીનિક ક્લોન છે ?
ઘઉં
ચોખા
બટાટા
દ્રાક્ષ
નીચેન અપૈકી પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત કયો છે ?
બાજરી (પેનીસેટમ ટાઈફોઈડિયમ)
ચોખા
ઘઉં
મગફળી
નીચેનામાંથી કયો તેલીબિયાંનો પાક છે ?
સૂર્યમુખી
ક્રાયસેન્થેમમ
કેરીઓપ્સીસ
ડાંગર
નીચેનામાંથી કયું કૂટધાન્ય છે ?
ફેગોપાયરમ એસ્ક્યુલેન્ટમ (બક વ્હીટ)
ટ્રીટકમ એસ્ટીવમ
ઓરીઝા સટાઈવા
ઝીઆ મેઈઝ
નીચે પૈકી કઈ જાતિમાંથી ખાદ્યતેલ અને રેસાઓ મેળૅવાય છે ?
એરેચીસ હાઈપોજીયા (મગફળી)
કોક્સ ન્યુસીફેરા (નાળિયેર)
બ્રાસિકા કેમ્પેસટ્રીસ (સરસવ)
મેન્જિફેરા ઈન્ડિયા (આંબો)
નેશનલ બોટનિકલ રીસર્ચ ઈન્સ્ટિટ્યુટ ક્યાં આવેલી છે ?
કલકત્તા
દિલ્હી
લખનૌ
બોમ્બે
જીવરસ સંયોજનની સૌ પ્રથમ શોધ કોણે કરી ?
કોકિંગ
સ્કુગ
મેન્ડલ
બેટ્સન
નીચેના ધાન્યો પૈકી કયું કૂટ ધાન્ય છે ?
બક ઘઉં
જુવાર
બાજરી
એકપણ નહિ
એન્ડોસલ્ફાન શું છે ?
ઉંદરનાશક
કીટનાશક
નીંદણનાશક
છોડ