Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પશુપાલન અને વનસ્પતિ સંવર્ધન

Multiple Choice Questions

61.

મગફળીના છોડના કયા ભાગમાં તેલનો સંગ્રહ થાય છે ?

  • બીજપત્રો 

  • મૂળ

  • ગ્રંથિલ 

  • પર્ણ 


Advertisement
62.

કાર્બોહાઈડ્રેટ્સનો સમૃદ્ધ સ્ત્રોત કયો છે ?

  • ચણા 

  • ઘઉં

  • જુવાર 

  • મગફળી 


B.

ઘઉં


Advertisement
63.

નીચેના પૈકી કયો રેસા આપતિ પાક, ભારતનાં સૌથી વધુ વિસ્તારમાં ઉગાડવામાં આવે છે ?

  • ફ્લેક્સ 

  • તલ

  • શણ 

  • કપાસ


64.

વનસ્પતિ સંકરણનો મુખ્ય હેતુ શું છે ?

  • શુષ્કતા પ્રતિરોધ 

  • વધુ ઉત્પાદન 

  • ઊંચી ગુણવત્તા 

  • ઉપરોક્ત બધા જ


Advertisement
65.

પસંદગીની શાની સંબધિત રીત છે ? 

  • કોષ વિદ્યા

  • વનસ્પતિ દેહધાર્મિવિદ્યા 

  • વનસ્પતિ સંકરણ 

  • જનીનવિદ્યા 


66.

ભારતમાં સૌથી વધુ મગફળી ઉત્પન્ન કરતું રાજ્ય કયું છે ?

  • મધ્ય પ્રદેશ

  • પશ્ચિમ બંગાળ 

  • ઉત્તર પ્રદેશ 

  • ગુજરાત 


67.

વનસ્પતિશાસ્ત્રની જે શાખા, ખોરાક, રેસાઓ અને લાકડું આપતી વનસ્પતિઓના અભ્યાસ સાથે સંકળાયેલ છે. તેને શું કહે છે ?

  • સૂક્ષ્મજીવાણુ શાસ્ત્ર

  • લોક વાનસ્પતિશાસ્ત્ર 

  • અશ્મિ વનસ્પતિશાસ્ત્ર 

  • આર્થિક ઉપયોગી વનસ્પતિશાસ્ત્ર 


68.

સૌથી વધુ શેરડી વાવેતર કયા રાજ્યમાં થાય છે ?

  • ઉત્તરપ્રદેશ

  • મધ્યપ્રદેશ 

  • બિહાર 

  • પંજાબ 


Advertisement
69.

નીચેના પૈકી વાનસ્પતિક પ્રોટીનનો સૌથી સમૃદ્ધ સ્ત્રોત કયો છે ?

  • ઘઉં 

  • ચોખા

  • ચણા 

  • સોયાબીન 


70.

ચાનું વૈજ્ઞાનિક નામ શું છે ?

  • કોફીઆ અરેબિકા 

  • પાઈપર નાઈગ્રમ 

  • થીયા/કેમેલિયા સાઈનેન્સીસ 

  • આપેલ એક પણ નહિ. 


Advertisement