CBSE
નીચેના પૈકી વાનસ્પતિક પ્રોટીનનો સૌથી સમૃદ્ધ સ્ત્રોત કયો છે ?
ઘઉં
ચોખા
ચણા
સોયાબીન
નીચેના પૈકી કયો રેસા આપતિ પાક, ભારતનાં સૌથી વધુ વિસ્તારમાં ઉગાડવામાં આવે છે ?
ફ્લેક્સ
તલ
શણ
કપાસ
પસંદગીની શાની સંબધિત રીત છે ?
કોષ વિદ્યા
વનસ્પતિ દેહધાર્મિવિદ્યા
વનસ્પતિ સંકરણ
જનીનવિદ્યા
વનસ્પતિશાસ્ત્રની જે શાખા, ખોરાક, રેસાઓ અને લાકડું આપતી વનસ્પતિઓના અભ્યાસ સાથે સંકળાયેલ છે. તેને શું કહે છે ?
સૂક્ષ્મજીવાણુ શાસ્ત્ર
લોક વાનસ્પતિશાસ્ત્ર
અશ્મિ વનસ્પતિશાસ્ત્ર
આર્થિક ઉપયોગી વનસ્પતિશાસ્ત્ર
ભારતમાં સૌથી વધુ મગફળી ઉત્પન્ન કરતું રાજ્ય કયું છે ?
મધ્ય પ્રદેશ
પશ્ચિમ બંગાળ
ઉત્તર પ્રદેશ
ગુજરાત
સૌથી વધુ શેરડી વાવેતર કયા રાજ્યમાં થાય છે ?
ઉત્તરપ્રદેશ
મધ્યપ્રદેશ
બિહાર
પંજાબ
કાર્બોહાઈડ્રેટ્સનો સમૃદ્ધ સ્ત્રોત કયો છે ?
ચણા
ઘઉં
જુવાર
મગફળી
મગફળીના છોડના કયા ભાગમાં તેલનો સંગ્રહ થાય છે ?
બીજપત્રો
મૂળ
ગ્રંથિલ
પર્ણ
A.
બીજપત્રો
વનસ્પતિ સંકરણનો મુખ્ય હેતુ શું છે ?
શુષ્કતા પ્રતિરોધ
વધુ ઉત્પાદન
ઊંચી ગુણવત્તા
ઉપરોક્ત બધા જ
ચાનું વૈજ્ઞાનિક નામ શું છે ?
કોફીઆ અરેબિકા
પાઈપર નાઈગ્રમ
થીયા/કેમેલિયા સાઈનેન્સીસ
આપેલ એક પણ નહિ.