CBSE
બટાટાનું ઉદ્દભવસ્થાન કયું છે ?
પનામા
મેક્સિકો
બ્રાઝિલ
પેરુ
બેક્ટેરિયલ કીટનાશક કયું છે ?
બેસીલસ સબટીલીયો
બેસીલસ થુરીન્જેન્સીસ
બેસીલસ પોલિમિક્સા
બેસિલસ બ્રેવીસ
હાઈબ્રિડ વીગરમાં શેનો સમાવેશ થાય છે ?
જાતિ નિર્માણ
ક્લોનની પસંદગી
વનસ્પતિમાં સંકરણ
આપેલ એક પણ નહિ.
પરાગસંવર્ધનનો ફાયસો શું છે ?
એકકીય વનસ્પતિ ઉત્પન્ન કરી શકાય છે.
સંકરીત જાતનું ઉત્પાદન
રેર વનસ્પતિ જાતિને સંરક્ષણ આપી શકાય છે.
આપેલ એક પણ નહિ.
‘સોનેરી ચોખા’ની જાત શાના વડે સમૃદ્ધ છે ?
વિટામીન C
આયર્ન
લાયસિન
જંતુનાશકોમાં કોનો સમાવેશ થાય છે ?
ફૂગનાશક, સૂત્રકૃમિનાઆશક અને ઊંદરનાશક
કીટનાશક, નીંસદણનાશક અને ઊંદરનાશક
નીંદણનાશક, કીટનાશક અને સૂત્રકૃમિનાશક
ઉપરોક્ત બધા
હાલમાં કયા જંતુનાશક પર પ્રતિબંધ છે.
ટોક્સાફિન
એલ્ડ્રીન
એલ્ડ્રીન
DDT
આંતરરાષ્ટ્રીય ચોખા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ?
મનીલા
ન્યૂયોર્ક
ટોક્યો
હૈદ્રાબાદ
કવકજાળ શામાં મદદરૂપ થાય છે ?
રોગો અટકાવવા માટે
પોષકદ્રવ્યોનું શોષણ
રોગપ્રતિકારકાતા માટે
B.
પોષકદ્રવ્યોનું શોષણ
પાકની ફેરબદલીનો હેતુ શું છે ?
જમીનનું ધોવાણ અટકાવવા માટે
પાણીનું ધોવાણ અટકાવવા માટે
જમીનની ફળદ્રુપતા વધારવા માટે
જમીનની ફળદ્રુપતા ઘટાડવા માટે