Important Questions of પશુપાલન અને વનસ્પતિ સંવર્ધન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પશુપાલન અને વનસ્પતિ સંવર્ધન

Multiple Choice Questions

121.

તરુણ ચીકન, જે ખાસ માંસ માટે ઊછેરવામાં આવે તેને શું કહે છે ?

  • કેકરીએલ્સ 

  • પુલેટ્સ

  • મરઘી 

  • બોઈલર્સ 


Advertisement
122.

વ્યાપારિક ધોરણે લાખ શામાંથી મેળવાય છે ?

  • એક પ્રકારના કીટકના બાહ્યસ્ત્રાવામાંથી 

  • એક પ્રકારના માછલીના ભીંગડામાંથી 

  • વનસ્પતિના મૂળમાંથી

  • એક પ્રકારના પક્ષીના માળામાંથી 


A.

એક પ્રકારના કીટકના બાહ્યસ્ત્રાવામાંથી 


Advertisement
123.

રેશમના કિડાના ઉછેરને શું કહે છે ?

  • મત્સ્ય ઉછેર 

  • મધમાખી ઉછેર 

  • બગાયત ઉછેર

  • રેશમના કિડાનો ઉછેર 


124.

જો સ્ત્રોત સૂર્યની દિશાની વિરુદ્ધમાં હોય અને અંતર 75 મીટર કરતા વધુ હોય તો મધમાખી દિશાનું સૂચન કેવી રીતે કરે છે ?

  • ઘડીયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ગોળ-નૃત્ય 

  • 2 નંબરથી વિરુદ્ધ

  • ઘડિયાળની કાંટાની દિશામાં ગોળ-નૃત્ય 

  • પૂંછડી ઉપર નીચે હલાવીને નૃત્ય 


Advertisement
125.

મધમાખીના ઉછેરને શું કહે છે ?

  • પેશી સંવર્ધન 

  • મત્સ્ય ઉછેર

  • રેશમ ઉછેર 

  • મધમાખી ઉછેર 


126.

જો મધમાખી ગોળ-ગોળ ફરીને, નૃત્ય કરી માહિતી આપે છે તો અ સ્ત્રોતનું લગભગ અંતર કેટલું હશે ?

  • 2000 મીટર 

  • 150 મીટર

  • 1000 મીટર 

  • 50 મીટર


127.

મધમાખી, મધુરસ મધના નવા સ્ત્રોતની શોધ, પક્ષી આ માહિતી અન્ય મધમાખીને કેવી રીતે આપે છે ?

  • દિશા નિર્દેશ ફક્ત પૂંછડી હલાવી નૃત્ય કરીને બતાવે છે.

  • દિશા નિર્દેશ કરી શકતી નથી. 

  • દિશા નિર્દેશ, ગોળ-ગોળ ફરીને અથવા પૂંછડી હલાવી નૃત્ય કરીને બતાવે છે. 

  • દિશા નિર્દેશ ફક્ત ગોળ-ગોળ ફરી નૃત્ય કરીને બતાવે છે. 


128.

કોના માંસમાં સૌથી વધુ ચરબી આવેલી હોય છે ?

  • ચીલન

  • પોર્ક 

  • મટન 

  • બીફ


Advertisement
129.

કઈ માછલી મચ્છરના જૈવિક નિયંત્રણ માટે ઉપયોગી છે ?

  • સ્કાલોફેલ્ગસ

  • ગોલ્ડ ફિશ

  • ગેમ્બુશીયા 

  • હિલ્સા હિલ્સા 


130.

નીચેના પૈકી શામાં પાર્થેજીનેસિસ જોવા મળે છે ?

  • અળસિયું 

  • ઘરમાખી

  • મધમાખી 

  • રેશમના કીડા 


Advertisement