Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પાચન અને અભિશોષણ

Multiple Choice Questions

111. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : ડાયસેકેરાઈડનું ઈરેપ્સિન દ્વારા મોનોસેકેરાઈડમાં રૂપાંતર થાય છે.
કારણ R : લાઈપેઝ એ ડાય મોનોગ્લિસરાઈડનું ફેટિઍસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર કરે છે.

  • A અને R સાચાં છે, અને R એ A ની સમજૂતી છે.

  • A અને R સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે R અને ખોટું છે. 

  • A ખોટું અને R સાચું છે.

112. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : સ્વાદુપિંડ ઈન્સ્યુલિન અને ગ્લુકાગોનનો સ્ત્રાવ કરે છે.
કારણ R : સ્વાદુપિંડમાંથી પ્રોટીએઝ ઉત્સેચકો નિષ્ક્રિય સ્વરૂપે ઉત્પન્ન થાય છે.

  • A અને R સાચાં છે, અને R એ A ની સમજૂતી છે.

  • A અને R સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે R અને ખોટું છે. 

  • A ખોટું અને R સાચું છે.

113.

નીચેના વાક્યોયોમાં ખરાં ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે જણાવો. 

1. દાંત માત્ર હનુનાં અસ્થિમાં ખૂંપેલા હોય છે.
2. અન્નનળી અને શ્વાસનળી સ્વરપેટીમાં કૂલે છે.
3. મનુષ્ય પ્રતિસ્થાપી દંતવિકાસ ધરાવે છે.
4. પાચનમાર્ગ અગ્રગુહાથી શરૂ થાય છે, જેને મુખગુહા કહે છે.

  • TFTF

  • FFTF

  • FFFT 

  • TTFF 

114. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : મનુષ્યના ખોરાકના પાચનની શરૂઆત મુખગુહાથી થાય છે.
કારણ R : મુખગુહામાં ટાઈલીન યુક્ત લાળરસનો સ્ત્રાવ થાય છે.

  • A અને R સાચાં છે, અને R એ A ની સમજૂતી છે.

  • A અને R સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે R અને ખોટું છે. 

  • A ખોટું અને R સાચું છે.

Advertisement
115. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : ફ્રુક્ટોઝનું અભિશોષણ વાહક Na+ દ્વારા થાય છે.
કારણ R : કોલોન દ્વારા પાણી અને ક્ષારોનું અભિષશોષણ થાય છે.

  • A અને R સાચાં છે, અને R એ A ની સમજૂતી છે.

  • A અને R સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે R અને ખોટું છે. 

  • A ખોટું અને R સાચું છે.

116. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : અન્ટેનોકાઈનેઝ ટ્રિપ્સિનોજનને સક્રિય કરે છે.
કારણ R : એન્ટેરોગૅસ્ટ્રીન જઠરગ્રંથિઓના સ્ત્રાવને અવરોધે છે.

  • A અને R સાચાં છે, અને R એ A ની સમજૂતી છે.

  • A અને R સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે R અને ખોટું છે. 

  • A ખોટું અને R સાચું છે.

117.

નીચેના વાક્યોયોમાં ખરાં ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે જણાવો. 

1. રસંકુરો અન્નનળીના વિસ્તારમાં અવેલા હોય છે. 
2. લોકોન એ ઊર્ધ્વ, અનુપ્રસ્થ અને અધોગાઈ વિસ્તાર ધરાવે છે. 
3. જઠરમાં કાર્બોદિતોનું પાચન થાય છે. 
4. પક્વાશય એ ‘U’ આકારની રચના છે.  

  • FFTT

  • TFTF 

  • TTFF 

  • FTFT 

118. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : ગ્લિસરોલ પાણીમાં સંપૂર્ણ દ્રવ્ય હોવાથી સહેલાઈથી અભિશોષણ પામે છે.
કારણ R : આમપાકનું રસાંકુરમાં આવેલી પયસ્વીનીઓ દ્વારા શોષણ થાય છે.

  • A અને R સાચાં છે, અને R એ A ની સમજૂતી છે.

  • A અને R સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે R અને ખોટું છે. 

  • A ખોટું અને R સાચું છે.

Advertisement
119. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : મનુષ્યનું યકૃત ત્રણ ખંડોમાંથી બનેલું છે.
કારણ R :યકૃતકોષો પિત્તક્ષારોનું સર્જન કરે છે.

  • A અને R સાચાં છે, અને R એ A ની સમજૂતી છે.

  • A અને R સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે R અને ખોટું છે. 

  • A ખોટું અને R સાચું છે.

120. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : જઠરમાં મુખ દ્વારા થયેલા જીવાણુઓ એક અન્ય પરોપજીવીઓનો નાશ થાય છે.
કારણ R : જઠરરસમાં મંદ HCl હોય છે.

  • A અને R સાચાં છે, અને R એ A ની સમજૂતી છે.

  • A અને R સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે R અને ખોટું છે. 

  • A ખોટું અને R સાચું છે.

Advertisement