Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પાચન અને અભિશોષણ

Multiple Choice Questions

31.

આપેલામાંથી સંગત જોદ પસંદ કરો.

  • ડેન્ટિન – મજજા

  • મુગટ – અસ્થિમય ભાગ 

  • ઈનેમલ – કૅલ્શિયમ ફૉસ્ફેટ 

  • ગ્રીવા – મુગટથી આવરિત 


32.

મુખગુહામાં જીભનો કયો ભાગ ફ્રેનુલમ સાથે જોડાયેલ હોય છે ?

  • પાર્શ્વ

  • પશ્વ 

  • અગ્ર 

  • પૃષ્ઠ 


33.

જીભના નાના અંકુરકો ઉપરાંત કઈ રચના જોવા મળે છે ?

  • શ્ર્લેષ્મગ્રંથિઓ 

  • લસિકાગ્રંથિઓ 

  • લસિકાયુક્ત ગ્રંથિઓ 

  • A અને C બંને


34.

કંઠનળી કઈ રચનાની પાછળ હોય છે ?

  • મુખ 

  • સ્વરપેટી 

  • નાક 

  • આપેલ તમામ


Advertisement
35.

કંઠનળી કયા પ્રકારનો માંસલમાર્ગ છે ?

  • શંકુ આકારનો કલાયુક્ત 

  • લંબગોળકાર કલાવિહીન 

  • નળાકાર કલાયુક્ત

  • શંકુ આકરનો કલાવિહીન 


36. કંઠનળી કેટલી લાંબી હોય છે ? 
  • 110mm

  • 125 mm

  • 125cm

  • 100mm


Advertisement
37.

અન્નનળી કેટલી લાંબી સ્નાયુલ નળી છે ?

  • 230થી 250 મિલિમીટર

  • 23 થી 25 મીટર 

  • 23 થી 25 ફૂટ 

  • 2.3 થી 2.5 મીટર 


A.

230થી 250 મિલિમીટર


Advertisement
38.

અન્નમાર્ગમાં આવેલ ભાગ જે મુદ્રિકા સ્નાયુ ધરાવે છે.

  • પક્વાશય 

  • નિજઠર 

  • અન્નનળી 

  • B અને C બંને


Advertisement
39.

મનુષ્યમાં ઉરોદરપટલની નીચે આવેલ જઠરનો ભાગ કયો છે ?

  • નિજ જઠર 

  • નિજઠર મુખ 

  • હદયગામી વિસ્તાર 

  • ઉપરી જઠરીય પ્રદેશ 


40.

નાનું આંતરડું કેટલી લંબાઈ ધરાવે છે ?

  • 625 મીટર

  • 6.25 સેમી 

  • 6.25 મીટર 

  • 6.25 મીમી 


Advertisement