CBSE
0.55 ઘનદ્રવ્યો ધરાવ્તો પાચકરસ કયો છે ?
સ્વાદિપિંડ
આંત્રરસ
પિત્તરસ
જઠરરસ
આપેલમાંથી કયો પાચકરસ ઘનદ્રવ્યો 0.5% ધરાવે છે ?
જઠરરસ
લાળરસ
સ્વાદુરસ
પિત્તરસ
ઝેરી દ્રવ્યો અને નકામાં ઉત્પાદનોને ઉત્સર્જીત થાય તેવાં બનાવતું અંગ કયું છે ?
પિત્તાશય
કોલોન
મૂત્રપિંડ
યકૃત
કયો પાચકરસ ઉત્સેચકો ધરાવતો નથી ?
લળરસ
સ્વાદુરસ
પિત્તરસ
જઠરરસ
કયો પાચકરસ ઉત્સેચકો ધરાવતો નથી ?
સ્વાદુંપિંડ
સ્વાદુરસ
પિત્તરસ
જઠરરસ
લાઈપેઝ ધરાવતા પાચકરસ કયા છે ?
જઠરસ
સ્વાદુરસ
આંત્રરસ
આપેલ તમામ
ખોરાકના બધા જ પ્રકારના ઘટકોનું પાચન કરતો પાચકરસ છે ?
આંત્રરસ
જઠરરસ
લાળરસ
સ્વાદુરસ
દુધના પાચન સાથે સંકળાયેલ પચકરસ કયો છે ?
જઠરરસ
સ્વાદુરસ
પિત્તરસ
લાળરસ
આમપાકને પૂર્ણપાકમાં ફેરવતું અંગ કયું છે ?
નાનું આંતરડું
જઠર
મોટું આંતરડું
B અને C બંને
લાળરસમાં ટાઈલીન ઉત્સેચક કોના પાચન માટે જવાબદાર છે ?
ન્યુક્લિઈક ઍસિડ
કાર્બોદિત
લિપિડ
પ્રોટીન
B.
કાર્બોદિત