Important Questions of પાચન અને અભિશોષણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પાચન અને અભિશોષણ

Multiple Choice Questions

91.

નિજઠર વાલ્વ ખોરાકને શેમાં પાચા જતો અટકાવે છે ?

  • જઠરમાંથી પક્વાશય

  • જઠરમાંથી અન્નનળીમાં  

  • અન્નનળીમાંથી મુખમાં 

  • પક્વાશયમાંથી જઠરમાં


92.

લસિકાવાહિનીઓ દ્વારા કયા ઘટકોનું શોષણ થાય છે ?

  • આમપાક કણો 

  • રંજકદ્રવ્યો 

  • પાણી

  • આમપાક 


93.

સામાન્ય પ્રસરણ દ્વારા કયા ઘટકો શોષાય છે ?

  • પોલિસેકેરાઈડ 

  • પ્રોટીન

  • મોનોસેકોરાઈડ 

  • ડાયસેકેરાઈડ્ઝ 


94.

પૂર્ણપાચિત લગભગ પ્રવાહી આલ્કલીય ખોરાક એટલે

  • પિત્તપાક

  • અંશતઃ પાક 

  • પૂર્ણપાક 

  • આમપાક 


Advertisement
95.

એમિનોઍસિડ કોના દ્વારા અભિષોષણ પામે છે ?

  • શેષાંત્રમાંના રસાંકુરો 

  • શેષાંત્રની લસિકાવાહિની 

  • શેષાંત્રમાંની પયસ્વીની

  • મળાશયની દીવાલ 


96.

પ્રોટીનના પાચન માટે જવાબદાર જૈવિક ઉદીપકો કયા છે ?

  • ડાયપેપ્ટાઈડ્ઝ, પેપ્સિન, પ્રોટીએઝ 

  • પેપ્સિન, પ્રોટીએઝ, પેપ્ટિડેઝ

  • એમાઈલેઝ, પેપ્સિન, પેપ્ટિડેઝ 

  • એન્ટરગૅસ્ટ્રોન, પેપ્ટિડેઝ, પેપ્સિન 


Advertisement
97.

પાચનમાર્ગમાં ઑકિઝેંટિક કોષો શેમાં જોવા મળે છે ?

  • જઠર

  • શેષાંત્ર 

  • મળાશય 

  • પક્વાશય


A.

જઠર


Advertisement
98.

પોલિસેકેરાઈડને ડાયસેકેરાઈડમાં ફેરવવા માટે જવાબદાર કોણ છે ?

  • ઈન્વર્ટેઝ 

  • એમાઈલેઝ
  • પ્રોટીએઝ 

  • એમાઈલેઝ 


Advertisement
99.

આસૃતિની પ્રક્રિયા દ્બારા કયા ઘટકો શોષણ પામે છે ?

  • પાણી 

  • ક્ષારો

  • લિપિડ 

  • પ્રોટીન 


100.

પૂર્ણપાચિત ખોરાકનું અભિશોષણ મુખ્યત્વે શામાં થાય છે ?

  • મોટું આંતરડું

  • નાનું આંતરડું 

  • કોલોન 

  • જઠર 


Advertisement