CBSE
સામાન્ય પ્રસરણ દ્વારા કયા ઘટકો શોષાય છે ?
પોલિસેકેરાઈડ
પ્રોટીન
મોનોસેકોરાઈડ
ડાયસેકેરાઈડ્ઝ
આસૃતિની પ્રક્રિયા દ્બારા કયા ઘટકો શોષણ પામે છે ?
પાણી
ક્ષારો
લિપિડ
પ્રોટીન
નિજઠર વાલ્વ ખોરાકને શેમાં પાચા જતો અટકાવે છે ?
જઠરમાંથી પક્વાશય
જઠરમાંથી અન્નનળીમાં
અન્નનળીમાંથી મુખમાં
પક્વાશયમાંથી જઠરમાં
લસિકાવાહિનીઓ દ્વારા કયા ઘટકોનું શોષણ થાય છે ?
આમપાક કણો
રંજકદ્રવ્યો
પાણી
આમપાક
પૂર્ણપાચિત ખોરાકનું અભિશોષણ મુખ્યત્વે શામાં થાય છે ?
મોટું આંતરડું
નાનું આંતરડું
કોલોન
જઠર
પોલિસેકેરાઈડને ડાયસેકેરાઈડમાં ફેરવવા માટે જવાબદાર કોણ છે ?
ઈન્વર્ટેઝ
પ્રોટીએઝ
એમાઈલેઝ
પાચનમાર્ગમાં ઑકિઝેંટિક કોષો શેમાં જોવા મળે છે ?
જઠર
શેષાંત્ર
મળાશય
પક્વાશય
પ્રોટીનના પાચન માટે જવાબદાર જૈવિક ઉદીપકો કયા છે ?
ડાયપેપ્ટાઈડ્ઝ, પેપ્સિન, પ્રોટીએઝ
પેપ્સિન, પ્રોટીએઝ, પેપ્ટિડેઝ
એમાઈલેઝ, પેપ્સિન, પેપ્ટિડેઝ
એન્ટરગૅસ્ટ્રોન, પેપ્ટિડેઝ, પેપ્સિન
B.
પેપ્સિન, પ્રોટીએઝ, પેપ્ટિડેઝ
પૂર્ણપાચિત લગભગ પ્રવાહી આલ્કલીય ખોરાક એટલે
પિત્તપાક
અંશતઃ પાક
પૂર્ણપાક
આમપાક
એમિનોઍસિડ કોના દ્વારા અભિષોષણ પામે છે ?
શેષાંત્રમાંના રસાંકુરો
શેષાંત્રની લસિકાવાહિની
શેષાંત્રમાંની પયસ્વીની
મળાશયની દીવાલ