CBSE
પેયર્સ પેચ ......... ઉત્પન્ન કરે છે.
શ્લેષ્મ
ટ્રિપ્સિન
એન્ટારોકાઇનેઝ
લિમ્ફોસાઇટ્સ
D.
લિમ્ફોસાઇટ્સ
ખોરાક ગળવાની ક્રિયા દરમિયાન ............ રચના ખોરાકનાં કોળિયાને શ્વાસનળીમાં જતા અટકાવે છે.
કંઠનળી
સ્વરયંત્ર
ઘાટીઢાંકણ
એપીગ્લોટીસ/ઉપકંઠ
............ નાં કારણે પૃષ્ઠવંશીનાં જઠરમાં આવેલ અધિચ્છદીય કોષોનું અસ્તર દ્વારા હાનિ પામતું નથી.
ના મંદ બનવા
અધિચ્છદનું વિરુદ્વ પ્રતિકારક બનવા.
અધિચ્છદને આવરતા શ્લેષમનાં સ્ત્રાવ.
આલ્કલી જઠરપાક દ્વારા નાં તટસ્થીકરણ
નીચેનામાંથી કયું ખોરાકને ગળવા માટે તથા શ્વસા લેવા માટે સમાન માર્ગ દર્શાવે છે?
અન્નનળી
કંઠનળી
સ્વરયંત્ર
ઘાટીઢાંકણ
કોલોનમાં તેની દિવાલનાં સંકોચનનાં પરિણામે નાના લૂપ જેવી રચાતી ક્રમિક શૃંખલાનું નિર્માણ થાય છે, જેને ......... કહે છે.
ટેનિઆક કોલાઇ
હોસ્ટ્રા
લિબરકુન્હનાં ગર્તો
ઝાયમોજન કોષો
પુખ્ત માંનવીનું દંતસૂત્ર ........ છે.
દાંતનો સૌથી સખત પદાર્થ ........ છે.
મજ્જા
ઇનેમલ
ડેન્ટીન
અસ્થિ
મનુષ્યમાં એકવાર દાંતની સંખ્યા ......... છે.
4
12
22
32
નરમ તાળવાંનો પશ્વ ભાગ કંઠનળીમાં લટકતો હોય છે, જેને .............. કહે છે.
વેલમ પેલેટાઇ
જેકોબ્સનનું અંગ
તાલ્વિય
કકડા
ગામમાં આવેલ પ્રથમ અમાશય એ ...... નો ભાગ છે.
મળાશય
આંતરડા
જઠર
અંધાંત્ર