CBSE
હરિતકણમાં, ઓક્સિજનનાં ઉત્પાદન અને ફોટોસિન્થેટીક ફોસ્ફોરાયલેશન માટેનું સ્થાન .......... છે.
હરિતકણની આંતરિક દિવાલ
ગ્રેના
આધારક
હરિતકણની સપાટી
હરિતકણમાં આવેલા કેરોટીન્સ ........... માં મદદ કરે છે.
પ્રકાશની લાંબી તરંગલંબાઈનાં શોષણ.
ATPનાં સંશ્લેષણ
પ્રકાશઊર્જાનું રાસાયણિક ઊર્જાનાં વહનમાં
હરિતદ્રવ્યનાં અણુને ફોટૂક્સિડેશન સામે રક્ષણ આપે છે.
ક્લોરોફિલ ‘a’અને ‘b’ વચ્ચેનો મુખ્ય તફાવત
ક્લોરોફિલ ‘a’ માં CH3 સમૂહ જ્યારે ‘b’ માં –CHO સમૂહ આવેલો હોય છે.
ક્લોરોફિલ ‘a’ એ રેખીય શૃંખલા ધરાવતો ઘટક છે અને ‘b” એ શાખીય શૃંખલા ધરાવે છે.
ક્લોરોફિલ ‘a’ ના અણુનાં કેન્દ્રમાં Mg+ આયન આવેલું હોતું નથી.
ઉપરનાં બધા જ
ક્વોંટાઝોમમાં રંજકદ્રવ્ય અણુની સંખ્યાં :
50 – 100
250 – 400
300 – 900
500 – 600
નીચેનામાંથી કયા ફોટોસિન્થિટિક બેક્ટેરિયા PS–I અને PS-II બંને ધરાવે છે ?
હરિત સલ્ફર બેક્તેરિયા
જાંબલિ સલ્ફર બેક્ટેરિયા
સાયનોબેક્ટેરિયા
જાંબલી નોન – સલ્ફર બેક્ટેરિયા
કયા વૈજ્ઞાનિકો પ્રકાશ પ્રક્રિયા દરમિયાન તથા તેના કયા સ્થામ સાથે સંકળાયેલા છે ?
કેલ્વિન અને બેન્સન, હરિતકણનું બાહ્યપટલ
અર્નોન અને હિલ, હ્રેના
રૂબેન અને કામેન, સ્ટ્રેમા
વિલસ્ટટર અને સ્ટોલ, હરિતકણનું આંતરિક પટલ
........... માં રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોકઝાયલેઝ એક્સિજનેઝ આવેલો હોય છે.
હરિતકણ
કણભાસુત્ર
ગોલ્કીગાય
પેરોકિસઝોમ
ક્લોરોફિલની રચના માટે વનસ્પતિને ........... ની જરૂરિયાત રહે છે.
આયર્ન અને કેલ્શિયમ
સોડિયમ અને કોપર
કેલ્શિયમ અને પોટેશિયમ
આયર્ન અને મેગ્નેશિયમ
ક્લોરોફિલ ‘a” દ્વારા કયા રંગના પ્રકાશની તરંગલંબાઈ મહત્તમ શોષણ ક્ષમતા આપે છે ?
વાદળી પ્રકાશ
લીલો પ્રકાશ
જાંબલી પ્રકાશ
હરિત દ્રવ્યનું ‘a” નું અનુસુત્ર
C55H72O5N4Mg
C51H70O6N4Mg
C35H72O5N4Mg
C55H70O3N4Mg