CBSE
નીચેનામાંથી કયું CO2 નો ઊંચો પૂરક આંક ધરાવે છે ?
ઉચ્ચપર્વતિય તૃણ/આલ્પાઈન તૃણ
C2 વનસ્પતિ
C3 વનસ્પતિ
C4 વનસ્પતિ
પ્રકાશસંશ્લેષણ માટે અનુકુલનતમ તાપમાન ............ છે.
10-15 C
20-25 C
20-35 C
35-50 C
શેરડીની વનસ્પતિમાં 14CO2નું મેલિક એસિડમાં સ્થાપન થાય છે, તેમાં ………….. ઉત્સેચક CO2 નું સ્થાપન કરે છે.
રિબ્યુલોઝ કાઈનેઝ ફોસ્ફોટેઝ
ફ્રુક્ટોઝ ફોસ્ફોટેઝ
રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્ઝાયલેઝ
ફોસ્ફોઈનોલ પાયરુવિક એસિડ કાર્બોક્ઝાયલેઝ
પ્રકાશસંશ્લેષણમાં CO2 નો પ્રાથમિક ગ્રાહી ................. છે.
રિબ્યુલોઝ – 1, 5 – બાયફોસ્ફેટ
ફોસ્ફોરિક એસિડ
રિબ્યુલોઝ ફોસ્ફેટ
ગ્લુકોઝ
પ્રકાશસંશ્લેષણનો દર .......... પર આધાર રાખતો નથી.
તાપમાન
પ્રકાશઅવધિ
પ્રકાશની તીવ્રતા
પ્રકાશનો ગુણ
કેલ્વિનચ્ક્રની શોધ માટે નીચેનામાંથી ............. નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
કલોરેલા
સ્પાયરોગાયરા
વોલ્વોક્સ
ક્લેમિડોમોનાસ
પ્રકાશસંશ્લેષણ દરમિયાન ............. નાં સ્વરૂપે ઊર્જાનું વહન પ્રકાશ પ્રક્રિયામાંથી અંધકાર પ્રક્રિયામાં થાય છે.
હરિતદ્રવ્ય
ADP
ATP
RUDP