CBSE
કૅમિઓસ્મોટિક સિદ્ધાંત કઈ સમજૂતી માટે રજૂ કરેલ છે ?
CO2ના સ્થાપન
NDAPનું રિડક્શન
H2O ના વિઘટન
હરિતકણમાં ARPનું સંશ્ર્લેષણ
4H+ + 2NADP 4- 2NDPH2 આપેલ પ્રક્રિયામાં 4- ક્યાંથી પ્રાપ્ત થાય છે ?
H2O
PS-I
PS-II
ફોટોન
થાયલેકોઈડ દૂર કરી CO2 અને H2O ધરાવતા માધ્યમમાં મૂકી પ્રકાશ તેની અંતિમ નીપજ હેક્સોઝ શર્કરા હશે નહિ, કારણ કે
CO2 નું સ્થાપન કરતા ઉત્સેચકો ગેરહાજર હશે.
CO2 નું સ્થાપન પ્રકાશની હાજરીમાં થશે નહી.
પ્રકાશ પ્રાપ્ત કરતા ઘટકો ગેરહાજર હશે.
રંજકદ્રવ્ય P 700 અને P 680 થી જોદાયેલ નથી.
Q
PQ
Pc
Cyt
થાઈલેકોઈડમાં કયા અણુના વિભાજનથી પ્રોટોન અને H+નું નિર્માણ થાય છે ?
NAD
H2O
NADP
CO2
અચક્રીય ફોઇટોફૉસ્ફોરાયલેશન દરમિયાન કેટલા ATPનું નિર્માણ થાય છે ?
1 ATP
2 ATP
3 ATP
6 ATP
ચક્રીય અને અચક્રીય ફોટોફૉસ્ફોરાયલેશન એમ બંને પ્રક્રિયા સાથે સંકળાયેલ વીજાણુવાહકો કયા છે ?
PQ
PC
Cyt
આપેલ તમામ
કૅમિઑસ્મોટિક સિદ્ધાંત પ્રમાણે થાઈલેકોઈડ પટલની બહારની બાજુએ આધારકમાં કયા દ્રવ્યોનું રોડક્શન થાય છે ?
NADP
H2O
CO2
NAD
ATP aseના F1કણોમાં પરિવર્તન માટે શું જવાબદાર છે ?
F0 કણિકામાંના ઉત્સેચક
પ્રોટોન-ઢોળાંશ તૂટવાથી મુક્ત થતી ઉર્જા
પ્રોટોન ગ્રાહક NADP ની હાજરી
વીજાણુનું અચક્રિય વહન
નીચેના પૈકી કઈ ક્રિયા સૌપ્રથમ થાય ?
પાણીનું પ્રકાશ પ્રેરીત વિઘટન
NADPનું રિડ્કશન
O2નો ઉદભવ
અચક્રીય ફોટોફૉસ્ફોરાયલેશન