CBSE
અચક્રિય ફિટોફૉસ્ફોરાયલેશન પ્રક્રિયા દરમિયાન 12 પાણીના અણુઓનું વિઘટન થતાં કેટલાં H+ આયનો નિર્માણ પામશે ?
12H+
24H+
32H+
36H+
D.
36H+
પ્રકાશના શોષણને કારણે શું થાય છે ?
ક્લોરોફિલનું ઓક્સિડેશન
ક્લોરોફિલનું રિડક્સન
O2 ની મુક્તિ
CO2 નું શોષણ
C4 વનસ્પતિ માટે શું સાચું છે ?
CO2 એ PGAL સાથે જોડાય છે.
CO2 એ RuBP સાથે જોડાય છે.
CO2 એ PEP સાથે જોડાણ
CO2 એ PGA સાથે જોડાય છે.
પ્રકાશસંશ્ર્લેષણની ક્રોયા માટેના જરૂરી પરિબળો માટે ન્યુનતમ માત્રાનો નિયમ કોણે શોધ્યો ?
નીલ
કૅલ્વીન
બ્લેકમેન
હિલ
પ્રકાશશ્વસન દરમિયાન નીચેનામાંથી કયા રિડ્યુસ થાય છે ?
કણભાસુત્ર અને પેરૉક્સિઝોમ
કણભાસુત્ર
હરિતકણ અને પેરૉક્સિઝોમ
હરિતકણ અને કણભાસુત્ર
1
2
3
4
કયા પ્રાકાશામાં પ્રકાશસંશ્ર્લેષણ વધુ થાય છે ?
વાદળી અને લીલા
નારંગી અને લાલ
વાદળી
લીલા
વનસ્પતિને ઓછી તીવ્રતાવાળા પ્રકાશમાં મૂકવામાં આવે, તો શું થાય ?
વધુપ્રમાણમાં મૂળતંત્ર વિકસે છે.
પર્ણોનું કંટકમાં રૂપાંતર થાય છે.
પ્રકાશને કારણે પ્રકાશસંશ્ર્લેષણીય એકમ વધુઅ માત્રામાં સક્રિય થાય છે.
વધુમાત્રામાં CO2નું સ્થાપન પ્રકાશની હાજરીમાં વનસ્પતિમાં થાય છે.
હિલ-પ્રક્રિયામાં ક્યાં જોવા મળે છે ?
ફેટોસાઈનાઈડની હાજરીમાં
ઉચ્ચકક્ષાની વનસ્પતિમાં
સંપૂર્ણ અંધકારમાં
પાણીના અભાવમાં
પ્રકાશસંશ્ર્લેષણ માટે નીચેનામાંથી કયું શરૂઆતનું જરૂરી પગથિયું છે ?
ફોટોનની મદદથી ક્લોરોફિલનું સક્રિય થવું
C6H12O6 નું નિર્માણ
ATPનું નિર્માણ
પાણીનું પ્રકાશપ્રેરિત વિયોજન