CBSE
C4 વનસ્પતિમાં મધ્યપ્રણમાં CO2 ના PEP સાથે થતા સ્થાપન માટે જવાબદાર ઉત્સેચક..........
રુબિસ્કો
પાયરુવેટ ડીહાઈડ્રિજિનેઝ
PEP કાર્બોક્ઝાયલેઝ /PEPpcase
પાયરુવેટ ડીકાર્બિક્ઝાયલેઝ
વાદળી લીલમાં અપવાદ રૂપે કયું દ્રવ્ય આવેલું હોય છે ?
ફ્યુકોઝેન્થિન
ક્લોરોફિલ
ઝેન્થોફિલ
ફાલકોસાયનીન
કૅલ્વિનચક્ર માટે આપેલ વિધાનોને સાચા ક્રમમાં ગોઠવો :
1. પ્રકાશસંશ્ર્લેષણમાં નિર્માણ પામેલ ATP અને NADPH વપરાઈને કાર્બોદિતનું નિર્માણ કરે તે પ્રક્રિયા છે.
2. રિબ્યુલોઝ 1, 5 બાઉઅફૉસ્ફેટ દ્વારા CO2 સ્વીકારી અને RuBPનું પુનઃસર્જન કરે તે પ્રક્રિયા છે.
3. રિબ્યુલોઝ 1, 5 બાયફોસફેટ સાથે CO2 સંયોજન થઈ કાર્બોક્સિલેશન થાય તે પ્રક્રિયા છે.
1 – 2 – 3
2 – 1 – 3
3 – 1 – 2
3 – 2 – 1
હરિતદ્રવ્યના નિર્માણ માટે કયા ખનીજ ઘટકો અગત્યના છે ?
Ca, K
Fe, Ca
Ca, Cu
Fe, Mg
CAM વનસ્પતિમાં કાર્બનિક ઍસિડ વિશે શું સાચું છે ?
દિવસ દરમિયાન ઘટે છે.
રાત્રિ દરમિયાન વધે છે.
દિવસ દરમિયાન વધે છે.
રાત્રિ દરમિયાન ઘટે છે.
નીચે આપેલ કઈ બાબત પ્રકાશશ્વસન માટે અસત્ય છે ?
C4 વનસ્પતિની લાક્ષણિકતા છે.
C3 વનસ્પતિની લાક્ષણિકતા છે.
હરિતકણ સંકળાયેલ
દિવસ દરમિયાન માત્ર થાય
6
12
18
24
C4 વનસ્પતિની ઉત્પાદકતા C3 વનસ્પતિ કરતાં વધુ હોય છે, કારણ કે………
પર્ણમાં વધુ પ્રમાણમાં હરિતકણો આવેલા છે.
પાતળું ક્યુટિકલનું આવરણ આવેલ છે.
તેમાં પ્રકાશશ્વસનનો દર ઓછો હોય છે.
પર્ણવિવિસ્તાર વધુ હોય છે.
A.
પર્ણમાં વધુ પ્રમાણમાં હરિતકણો આવેલા છે.
કયા સજીવમાં પ્રકાશસંશ્ર્લેષણ દરમિયાન ક્લોરોફિલ ગેરહાજર હોય છે ?
લાલ લીલ
બદામી લીલ
બૅક્ટેરિયા
સાયનો બૅક્ટેરિયા
નીચે આપેલ પૈકી કયું વિધાન પ્રકાશસંશ્ર્લેષણની પ્રકાશ, પ્રક્રિયાને અનુલક્ષીને સાચું કહે છે ?
અચક્રીય ફોટોફૉસ્ફોરાયલેશનમાં Ps=I અને Ps=II બંને ભાગ લે છે.
Cyt-a દ્વારા 680 nm અને 700 nm પ્રકાશે Ps-II વધુ ફોટોંસનું શોષણ કરે છે.
પાણીના ફોટોલિસિસ માટે સોડિયમ અને મૅગ્નેશિયમ આયન જરૂરી છે.
ફોટોફૉસ્ફોરાયલેશનમાં O2 ભાગ લે છે.