Important Questions of પ્રકાશસંશ્લેષણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રકાશસંશ્લેષણ

Multiple Choice Questions

41.

ફોટોફૉસ્ફોરાયલેશનમાં નીચેના પૈકી કઈ ક્રિયા થાય છે ?

  • થાયેલોકોઈડમાં

  • PS-Iમાં 

  • PS-II માં 

  • A અને B બંનેમાં 


42. પ્રકાશપ્રેરિત પાણીના વિયોજનની ક્રિયા દરમિયાન કયાં આયનો હાજર હોવાં જરૂરી છે ? 
  • Mn+2, Fe+2, Cl-

  • Mn+2, Cu+2, Cl- 

  • Na+, Mg+2, Cl- 

  • Mn+2, Ca+2, Cl-


Advertisement
43.

ચક્રિય ફોટૉફૉસ્ફોરાયલેશનની પ્રક્રિયામાં PS-I દ્વારા ઉત્સર્જીત નો પ્રથમ ગ્રાહક કોણ છે ?

  • PS-II

  • વીજાણુગ્રાહક 

  • સાયટોક્રોમતંત્ર 

  • વીજાણુપરિવહનતંત્ર 


B.

વીજાણુગ્રાહક 


Advertisement
44.
પ્રકાશસંશ્ર્લેષણની પ્રકાશપ્રક્રિયામાં ચક્રિય ફોટોફૉસ્ફૉરાયલેશનમાં PS-I કેટલા ફોટોન ગ્રહણ કરી ક્રિયાનો પ્રારંભ કરે છે ? 
  • 1

  • 2

  • 3

  • 4


Advertisement
45.

પાણીના પ્રકાશપ્રેરિત વિઘટન-પ્રક્રિયાના અંતમાં 4OH-માંથી બનતી નીપજ કઈ છે ?

  • 2H2

  • 2NADPH2

  • O2

  • A અને B બંને


46.

પાણીના ઑક્સિડેશન સાથે સંકળાયેલ રંજકદ્રવ્ય કયું છે ?

  • ફાયકોબિલિઝમ 

  • કેરોટીનોઈડ

  • PS-I 

  • PS-II 


47.

પાણીના પ્રકાશપ્રેરિત વિયોજન મુક્ત થતાં નો અંતિમ સ્વીકાર કરતું દ્રવ્ય કયું છે ?

  • NADP

  • PS-I 

  • PS-II 

  • OAA


48. પ્રકાશસંશ્ર્લેષણની પ્રકાશક્રિયામાં એક સાથે કેટલા પાણીનું પ્રકાશપ્રેરિત વિયોજન થાય છે ?
  • 1

  • 2

  • 4

  • 6


Advertisement
49.

ચક્રિય ફોટોફૉસ્ફોરાયલેશનમાં નીચેના પૈકી કઈ ક્રિયા થાય છે ?

  • O2 નો ઉદ્દભવ

  • NADPનું રિડક્શન 

  • ફોટોફૉસ્ફોરીકરણ 

  • ફોટોલિસીસ 


50.

PS-II અન્ય કયા નામથી ઓળખાય છે ?

  • LHC-I

  • RHC-I

  • P700 

  • P680


Advertisement