CBSE
અચક્રીય ફોટોફૉસ્ફોરાયલેશનમાં PS-II દ્વારા ઉત્સર્જીત પ્રથમ કોણ ગ્રહણ કરે છે ?
H2O
PS-I
PS-II
RuBP
અચક્રીય ફોટોફૉસ્ફોરાયલેશનમાં કયા ઘ્ગટકના અણુ પ્રક્રિયાકેન્દ્ર તરીકે વર્તે છે ?
PS-Iમાંના ક્લોરોફિલ-aના અણુ
PS-IIમાંના ક્લોરોફિલ-aના અણુ
LHCસંકુલ
A અને B બંને
અચક્રીય ફોટોફૉસ્ફોરાયલેશનમાં PS-I દ્વારા ઉત્સર્જીત અંતે કોણ મેળવે છે ?
RuBP
PS-I
PS-II
NADP
Fd→PQ→Cyt→Pc
Q→PQ→Cyt→Pc
Fd→Cyt→Pc→PQ
PQ→Q→ Cyt→Pc
ચક્રિય ફોટોફૉસ્ફોરાયલેશન સાથે સંકળાયેલ ઘટના
પાણીનું પ્રકાશપ્રેરિત વિઘટન
O2 નો ઉદ્દભવ થવો.
ફોટોફૉસ્ફોરીકરણ થવું.
NADPH2 નું રિડક્શન થવું.
Q
Fd
PQ
Cyt
ફોટૉન એટલે શું ?
પ્રકાશનું તરંગસ્વરૂપ
પ્રકાશનું કણસ્વરૂપ
ઈલેક્ટ્રૉનવાહક
ક્લોરોફિલના કણ
વીજાણુવહન દરમિયાન કઈ ઘટના બને છે ?
શક્તિનો સંચય થાય.
રિડક્શન
શક્તિ મુક્ત થાય છે.
શક્તિનો વપરાશ થાય છે.
ફૉસ્ફોરાયલેશન એટલે શું ?
પ્રકાશની હાજરીમાં NADPH2નું રિડક્શન થવું.
પ્રકાશની હાજરીમાં ADPમાંથી ATP બનવું
પ્રકાશની હાજરીમાં ATPમાંથી ADP બનવું
પ્રકશની હાજરીમાં ADPમાંથી ATP બનવું
અચક્રીય ફોટોફૉસ્ફોરાયલેશનની પ્રક્રિયામાં NADPના રિડક્શન માટે કયા રંજકદ્રવ્યતંત્રમાંથી પ્રાપ્ત થાય છે ?
PS-I
PS-II
PS-I અને PS-II બંનેમાંથી
આમાનાં એક પણ નહિ
A.
PS-I