Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રકાશસંશ્લેષણ

Multiple Choice Questions

81.

C4-ચક્રની નીચેના ઓપૈકી કઈ વનસ્પતિમાં જોવા મળે છે ?

  • નખવેલ

  • સૂર્યમૂખી 

  • બટાટા 

  • મકાઈ 


82.

PAG માંથી O દૂર થતાં શેનું નિર્માણ થાય છે ?

  • OAA

  • PGAL 

  • DHAP 

  • RuBP 


83. C4 વનસ્પતિમાં પુલકંચુકના કોષોમાં મેલિક ઍસિડના ડીકાર્બોક્સિલેશનથી સર્જાતો પદાર્થ કયો છે ? 
  • પાયરુવેરિક ઍસિડ

  • PGA 

  • PEP 

  • PEPA 


84.
C3 વનસ્પતિમાં કુલ બાર (12) 3-PGAL ના અણુઓમાંથી કેટલા અણુઓ RuBPના પુનઃનિર્માણમાં ઉપયોગી છે ? 
  • 6

  • 8

  • 10

  • 12


Advertisement
85.

હરિતકણના સ્ટ્રોમામાં કાર્બોક્સિલલેશનથી બનતી નીપજ કઈ છે ?

  • PGAL 

  • DHAP 

  • RuBP

  • PGA


86.

નીચેના પૈકી કઈ વનસ્પતિ પ્રકાશનો મહત્તમ ઉપયોગ કરે છે ?

  • જુવાર

  • ડાંગર 

  • શેરડી 

  • ઘઊં 


87. C4-ચક્રમાં 1 ગ્લુકોઝના નિર્માણ માટે કેટલા કૅલ્વિનચક્ર ચાલવા જરૂરી છે ? 
  • 2

  • 3

  • 4

  • 6


88.

C4- ચક્ર એ C3-ચક્રથી કઈ બાબતે અલગ છે ?

  • પ્રકાશસંશ્ર્લેષણમાં ભાગ લેતા રંજકદ્રવ્યથી

  • પ્રકાશસંશ્લેષણની નીપજથી 

  • શર્કરાના નિર્માણ માટે જરૂરી ATPની સંખ્યાથી 

  • CO2 સ્થાપના ઘટકથી 


Advertisement
89. C4 વનસ્પતિના કયા ભાગમાં પ્રકાશપ્રક્રિયા થાય છે ?
  • અધિસ્તરીય કોષોમાં 

  • અન્નવાહક પેશીમાં 

  • મધ્યપર્ણમાનાં કોષોમાં 

  • પુલકંચુકના કોષોમાંં 


Advertisement
90.

એક ગ્લુકોઝના નિર્માન માટે કેટલા ATP અને કેટલા NADPH જરૂરી છે ?

  • 6, 3 

  • 12, 20 

  • 10, 20

  • 18, 12 


D.

18, 12 


Advertisement
Advertisement