CBSE
CO2
Fe+2
Mg+2
H2O
પ્રકાશશ્વસન કઈ પરિસ્થિતિમાં થાય છે ?
ઓછા O2 અને વધુ CO2
ઓછા તાપમાને
વધુ O2 અને ઓછા CO2
પ્રકાશની ઓછી તીવ્રતા
C4- પથમાં પ્રથમ અને દ્વિતિય CO2 ગ્રાહી પદાર્થના નામ અનુક્રમે
PEP, OAA
OAA, PEP
PEP, RuBP
RuBP, PEP
C.
PEP, RuBP
10
16
20
30
પ્રકાશશ્વસન માટે પ્રક્રિયક નીચેના પૈકી કયો ઘટક છે ?
ગ્લાયકોલેટ
RuBP
ગ્લાયસીન
સેરીન
2
4
6
8
પ્રકાશશ્વસનમાં કાર્બનનો વ્યય કઈ અંગિકામાં થાય છે ?
લાયસોઝોમ
કણભાસુત્ર
હરિતકણ
પેરાક્સિઝોમ
કઈ પ્રક્રિયાથી PEPમાંથી મેલેટનું પુનઃસર્જન થાય છે ?
ડીકાર્બિક્સિલેશન, ડીહાઈડ્રોજિનેશન
કાર્બોક્સિલેશન, ડીહાઈડ્રોજિનેશન
કાર્બોક્સિલેશન, હાઈડ્રોજિનેશન
ડીકાર્બોક્સિલેશન, હાઈડ્રોજિનેશન
પ્રકાશશ્વસનમાં ફૉસ્ફોગ્લાયકોલેટનું વિફોસ્ફોરીકરણ થતા શું બને છે ?
ગ્લાયકોઝાયલેટ
ગ્લિસરેટ
ગ્લાયસિન
ગ્લાયકોલેટ
પ્રકાશશ્વસન વનસ્પતિ માટે નુકશાનકારક છે, શા માટે ?
એમિનોઍસિડ વિઘટન પામે છે.
ATPનું નિર્માણ થતું નથી.
RuBPનું વિઘટન થાય છે.
CO2 નું સંશ્ર્લેષણ થાય છે.