CBSE
પ્રકાશશ્વસન દરમિયાન ગ્લાયકોલેટ ક્યાં બને છે ?
પેરૉક્સિઝોમમાં
હરિતકણમાં
કણભાસુત્રમાં
કોષરસમાં
જો વનસ્પતિમાં પાણીનું પ્રમાણ ઘટી જાય તો શું થાય ?
પર્ણો ઘટતી જલક્ષમતાએ વલન પામે.
વાયુરંધ્ર બંધ થાય.
CO2નું પ્રમાણ ઘટે.
આપેલ તમામ.
કઈ તરંગલંબાઈમાં પ્રકાશનું મહત્તમ શોષણ થાય છે ?
50 nm 900 nm
400 nm 700 nm
600 nm 1200 nm
600 nm 700 nm
કયા પ્રકારની વનસ્પતિમાં CO2નું સંકેન્દ્રણ પ્રકાશસંશ્લેષણનો વેગ ઘટાડે છે ?
CAM વનસ્પતિમાં
C3 વનસ્પતિમાં
C4 વનસ્પતિમાં
જલજ વનસ્પતિમાં
ક્યારે O2ની હાજરી RuBPનું ઑક્સિજનેશન થાય ત્યારે બનતી નીપજ ........
ફૉસ્ફોગ્લાયકોલેટ, સેરીન
ગ્લિસરિક ઍસિડ, PGA
ફૉસ્ફોગ્લાયકોલેટ, PGA
PGA, DHA
પ્રકશની ઊંચી તીવ્રતાએ ......
હરિતદ્રવ્યનું રિડક્શન થાય છે.
પ્રકાશસંશ્ર્લેષણ્નો વેગ ઘટે છે.
હરિતદ્રવ્યનું ઑક્સિડેશન થાય છે.
કયા તાપમાનના ગાળામાં પ્રકાશસંશ્ર્લેષણનો દર મહત્તમ હોય છે ?
10 C થી 25 C
10 C થી 15 C
10 Cથી 20 C
5 C થી 10 C
નીચેનામાંથી પ્રકાશશ્વસન માટે કયું વિધાન સાચું નથી ?
તે C4 વનસ્પતિની લાક્ષણિકતા છે.
તે માત્ર પ્રકાશની હાજરીમાં જ થાય છે.
તે હરિતકણમાં થાય છે.
તે CO3 વનસ્પતિની લાક્ષણિકતા છે.
A.
તે C4 વનસ્પતિની લાક્ષણિકતા છે.
જ્યારે વાતાવરણમાં તાપમાન વધે ત્યારે ........
C4 વનસ્પતિમાં પ્રકાશસંશ્ર્લેષણનો દર મહત્તમ બને.
C4 વનસ્પતિમાં પ્રકાશસંશ્ર્લેષણનો દર ઘટે.
C3 વનસ્પતિમાં પ્રકાશસંશ્ર્લેષણનો દર ઘટે.
C4 વનસ્પતિમાં પ્રકાશસંશ્ર્લેષણનો દર વધે.
પ્રકાશશ્વસન દરમિયાન ગ્લાયકોલેટ ક્યાં બને છે ?
વિફૉસ્ફોરિકરણ
રિડક્શન
ડીકાર્બોક્સિલેશન
ફૉસ્ફોરીકરણ