Important Questions of પ્રકાશસંશ્લેષણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રકાશસંશ્લેષણ

Multiple Choice Questions

181.

નીચેનામાંથી કયું નોન-ઓક્સિજન પ્રકાશસંશ્લેષણ દર્શાવે છે ?

  • ઘઉંનો છોડ

  • સાયનોબેક્ટેરિયા 

  • ક્રેબ ગ્રાસ/જંગલી ઘાસ 

  • બેક્ટેરિયા 


182.

પ્રકાશસંશ્લેષણ એ .......

  • રોડક્ટિવ, ઉષ્માશોષક, ચય ક્રિયા છે.

  • ઓક્સિડેટિવ, ઉષ્માક્ષેપક, ચય ક્રિયા છે. 

  • રેડોક્સ પ્રક્રિયા, ઉષ્માશોષક, અપચયક્રિયા છે. 

  • રિડક્ટિવ, ઉષ્માક્ષેપક, અપચય ક્રિયા છે. 


Advertisement
183.

પ્રકાશસંશ્લેષણ માટે શું સાચું છે ?

  • ઉષ્માક્ષેપક પ્રક્રિયા 

  • ગ્લુકોઝનું ઓક્સિડેશન

  • CO2 નું ઓક્સિડેશન અને H2Oનું રિડક્શન 

  • એવી ઘટના કે જે જૈવિક અને અજૈવિક સમાજને સાંકળે છે. 


D.

એવી ઘટના કે જે જૈવિક અને અજૈવિક સમાજને સાંકળે છે. 


Advertisement
184.

............ માં પ્રકાશરંશ્લેષણની ક્રિયા થતી જોવા મળે છે.

  • વનસ્પતિનાં બધા જ કોષો 

  • માત્ર હરિતદ્રવ્ય ધરાવતા કોષો.

  • માત્ર મૂળ 

  • માત્ર પ્રરોહ 


Advertisement
185.

પર્ણો લીલા રંગા દેખાય છે, કારણ કે ......

  • તે લીલા પ્રકાશને શોષી સફેદ પ્રકાશનું પરાવર્તન કરે છે.

  • તે લીલા પ્રકાશનું શોષણ કરે છે. 

  • તે લીલા પ્રકાશનું પરાવર્તન કરે છે. 

  • તે લીલા પ્રકશને શોષી તેનું પરાવર્તન કરે છે. 


186.

નીચેનામાંથી કઈ વિશિષ્ટ ઘટના છે, જે આ ગ્રહ પરનાં સજીવનાં જીવનને આધારે આપે છે ?

  • પ્રોટીન સંશ્લેષણ 

  • શ્વસન

  • પ્રકાશસંશ્લેષણ 

  • N2 સ્થાપન 


187.

પ્રકાશસંશ્લેષણ માટે નીચેનામાંથી કયો ક્રમ સાચો છે ?

  • લાલ > વાદળી> પીળો > નારંગી 

  • પીળો > નારંગી > વાદળી> લાલ

  • વાદળી> પીળો > નારંગી > લાલ 

  • વાદળી > લાલ > પીળો > નારંગી


188.

……..ની પ્રકશરાસાયણિક પ્રક્રિયામાં અસતતાને લીધે “રેડડ્રોપ” ઘટના જોવા મળે છે.

  • PS – I 

  • PS – II 

  • PS-I અને PS-II બંને 

  • કેરોટિનોઈડ્રસ


Advertisement
189.

ઈમર્સન એન્હાન્સમેન્ટ ઈફેક્ટ માટેની તરંગલંબાઈ .........

  • માત્ર 680 nm↑

  • માત્ર 680 ↓ 

  • પારરક્ત તરંગલંબાઈ 

  • માત્ર 680 nm↑,માત્ર 680 ↓ બંને


190.

પ્રકાશસંશ્લેષણમાં પ્રકશ અને હરિતદ્રવ્યનું મહત્વ ........ દ્વારા શોધવામાં આવ્યું.

  • ઈન્જન હઉઝ 

  • એંગલમેન 

  • બ્લેકમેન

  • પ્રિસ્ટલી 


Advertisement