CBSE
ક્લોરોફિલનાં અણુનું સ્વિકારાયેલું કદ:
બેક્ટેરિયલ પ્રકશસંશ્લેષણની ઊપનીપજ શું છે ?
S
H2S
O2
H2O
પ્રકાશસંશ્લેષણનો જૈવ-રાસાયણિક તબક્કો સૌપ્રથમ .......... દ્વાર શોધવામાં આવ્યો ?
હિલ
કેલ્વિન
બ્લેકમેન
અર્નોન
વનસ્પતિમાં પ્રકાશનું કારુ શું છે ?
પ્રકાશસંશ્લેષણ માટે આવશ્યક છે.
વૃદ્ધિ તથા હલનચલનને નિયંત્રણમાં રાખે છે.
અંતઃસ્ત્રાવો તથા પુષ્પોની વહેંચણીને નિયંત્રણમાં રાખે છે.
આપેલ તમામ
પ્રકાશસંશ્લેષી બેક્ટેરિયા ........... ધરાવતાં નથી.
PS-I
PS-II
PS-I or PS-II
ક્વોન્ટાઝોમ
રૂબિસ્કો ........... ધરાવે છે.
હરિતકણ પ્રોટીનનાં 4%
હરિતકણ પ્રોટીનનાં11%
હરિતકણ પ્રોટીનનાં 16%
હરિતકણ પ્રોટીનનાં 25%
પ્રકાશસંશ્લેષી “હરિતદ્રવ્ય” ........... માં દ્રાવ્ય છે.
કાર્બનિક દ્રાવક
પાણી અને કાર્બનિક દ્રાવક
પાણી
અકાર્બનિક
પ્રકાશસંશ્લેષી એકમોને ........... કહે છે.
F1 અણુ
ક્વોન્ટાઝોમ
ઓક્સિઝોમ
ફાયકોબિલિઝોમ
હરિતદ્રવ્ય અણુમાં “Mg” …………. માં આવેલું હોય છે.
આઈસોસાયકિલક ચક્રમાં
પોર્ફિરીન ચક્રની મધ્યમાં
પોર્ફિરીન ચક્રનાં ખૂણામાં
ફાયટોલ પુચ્છ
B.
પોર્ફિરીન ચક્રની મધ્યમાં
પ્રાકાશસંશ્લેષી બેક્ટેરિયા પ્રકાશસંશ્લેષણ ......... માં થતું જોવા મળે છે ?
ક્રોમોટોફોર્સ
મેસોઝોમ
હરિતદ્રવ્યકણ
ક્રોમોપેપ્લાસ્ટ