CBSE
કયું રંજકદ્રવ્ય આખરે NADPનાં રિડક્શન માટે ઈલેક્ટ્રોનનું દાન કરે છે ?
પ્લાસ્ટોકિવનોન
PS ||
PS |
CO2
પ્રકાશસંસ્લેષણની પ્રક્રિયામાં ઈલેક્ટ્રોનનાં વહનમાં મદ કરતું તત્વ ............ છે.
બોરોન
મેન્ગેનીઝ
ઝીંક
મોલિબ્લેડનમ
ATP સંશ્લેષણ દરમિયાન .......... દ્વારા ઈલેકટ્રોન વહન પામે છે.
O2
CO2
પાણી
સાયટોક્રોમ
પ્રકાશસંશ્લેષણ એ ઓક્સિડેશન રિડકશન પ્રક્રિયા છે, પદાર્થ કે જેનું તેમાં ઓક્સિડેશન થાય છે, તે ......... છે.
H2O
PGA
CO2
NADP
OEC માં કયું તત્વ આવેલું હોય છે.
Ca++
Mn++
Cl-
આપેલ તમામ
D.
આપેલ તમામ
પ્રકાશસંશ્લેષણની ઉપનીપજ ........... છે.
ખાંડ
CO2
ઓક્સિજન
ઊર્જા
O2 નાં ઉચ્ચ સંકેન્દ્રણ દરમિયાન પ્રકાશસંશ્લેષણનાં નીચા દરને .......... કહે છે.
વોરબર્ગ અસર
રિચમન્ડ લેન્ગ અસર
પ્રાશ્વર અસર
ઈમર્ઝન અસર
શ્વસન તથા પ્રકાશસંશ્લેષણ બંનેમાં ........... ની જરૂરિયાત રહે છે.
કાર્બનિક બળતણ
હરિત કોષો
સૂર્યપ્રકાશ
સાયટોક્રોમ
પ્રકાશ પ્રક્રિયામાં P680 દ્વારા બહાર ત્યજેલા ઈલેક્ટ્રોનનો પ્રાથમિક ગ્રાહી ........... છે.
P-700
પ્લાસ્ટોક્વિનોન
ATP
ફેરેડોકિસન
હરિતદ્રવ્યનાં ફોટોઓક્સિડેશનને ........... કહે છે.
ડિફોલીએશન
ઈન્ટેન્સિફિકેશન
ક્લોરોસિસ
સોલરાઈઝેશન