CBSE
માત્ર રંજક દ્રવ્ય -। એ શાની સાથે સંકળાયેલું છે ?
એક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન
પ્રકાશવિભાજન
ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન
અચક્રિય – ફોટોફોસ્ફોરાયલેશન
.............. સાથે પ્રકાશસંશ્લેષણ સંકળાયેલું છે.
ચક્રિય ફોટોફોસ્ફોરાયલેશન
ઈલેકટ્રોનનું અચક્રિય વહન
કેલ્વિનચક્ર
H.S.K. ચક્ર
પ્રકાશસંશ્લેષણનાં અંધકાર અને પ્રકાશ તબક્કાને જોડતી કડી :
માત્ર ATP
માત્ર NADH2
માત્ર NADPH2
A અને B બંને
વનસ્પતિમાં ........... દરમિયાન હિલની પ્રક્રિયા થતી જોવા મળે છે.
પહાડી વિસ્તારમાં ઠંડા વાતાવરણમાં જ્યારે વનસ્પતિને ઉછેરવામાં આવે ત્યારે.
જ્યારે વનસ્પતિ ક્ષારશોષણ અને ખોરાક સ્થળાંતરણનાં મહત્તમ તબક્કા સુધી લઈ જતાં
સંપૂર્ણ સમય
માત્ર દિવસ
………….. નાં સંશ્લેષણ દરમિયાન ઈલેક્ટ્રોનની અતિ ઉર્જાનો ઉપયોગ થાય છે.
કાર્બનિક ઘટકો
ATP માંથી ADP
ADP અને ip માંથી ATP
NADP માંથી NADPH2
P700 થી NADP+ સુધી ઈલેક્ટ્રોન વાહક અણુ ............ માનવામાં આવે છે.
Fe-Mg પ્રોટીન
સાયટોક્રોમ
Cu પ્રોટીન/પ્લાસ્ટોસાયનીન
FeS પ્રોટીન/ફેરેડોકસીન
રંજકદ્રવ્ય - ॥ ............. જોવા મળે છે.
ઓક્સિઝ્મ્સ
ગ્રેના
સ્ટ્રોમા
મેટ્રિકસ
પ્રકાશસંશ્લેષણ દરમિયાન :
CO2 એ રિડ્યુસ થાય છે અને પાણી ઓક્સિડાઈઝડ બને છે.
CO2 અને પાણી બંને રિડ્યુસ થાય છે.
CO2 અને પાણી બંને ઓક્સિડાઈઝ થાય છે.
પાણી રિડ્યુસ થાય છે અને CO2 ઓક્સિડાઈઝદ બને છે.
A.
CO2 એ રિડ્યુસ થાય છે અને પાણી ઓક્સિડાઈઝડ બને છે.
પ્રકાશસંશ્લેષણમાં PS-|| નું મહત્વનું કાર્ય ............ છે.
CO2 ને ગ્રહણ કરી તેનું સ્વાંગીકરણ કરવું.
NAD ને NADH2 માં રિડ્યુસ કરવાનું.
પાણીનું પ્રકાશવિભાજન
ઉર્જાને મુક્ત કરવી.
નીચેનામાંથી કયું Cu++ ધરાવતું પ્રોટીન સંકુલ છે ?
સાયટોક્રોમ
ફેરીડોક્સીન
પ્લાસ્ટોસાયનીન
પ્લાસ્ટોકિવનોન