Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રકાશસંશ્લેષણ

Multiple Choice Questions

Advertisement
301.

C4 વનસ્પતિમાં CO2 ગ્રાહી ........... છે.

  • રિબ્યુલોઝ 5 ફોસ્ફેટ 

  • ફોસ્ફોઈનોલ પાયરુવિક એસિડ 

  • રિબ્યુલોઝ – 1, 5 – ડાયફોસ્ફેટ 

  • NADP


B.

ફોસ્ફોઈનોલ પાયરુવિક એસિડ 


Advertisement
302.

નીચેનામાંથી કઈ C4 વનસ્પતિ છે ?

  • મકાઈ 

  • વટાણા

  • બટાટા 

  • પપૈયું 


303.

CO2 નાં રિડક્શનથી માંડીને શર્કરાનાં બનવા સુધીની પ્રક્રિયાનો સમાવેશ ........... માં કરવામાં આવે છે.

  • હિલ પ્રક્રિયા

  • પ્રકાશ પ્રક્રિયા 

  • પ્રકાશવિભાજન 

  • અંધકાર પ્રક્રિયા 


304.

........... વચ્ચે રિબ્યુલોઝડાયફોસ્ફેટ કાર્બોક્સીલેઝ ઉત્સેચક, કાર્બોક્સિલેશન પ્રક્રિયાનું ઉદ્દીપન કરે છે.

  • PGA અને ડાયહાઈડ્રોક્સીએસીટોન ફોસ્ફેટ 

  • રિબ્યુલોઝડાયફોસ્ફેટ અને ફોસ્ફેટ ગ્લિસરાલ્ડીહાઈઝ

  • CO2 અને રિબ્યુલોઝ, 1, 5 ડાયફોસ્ફેટ 

  • ઓઝેલોએસિટીક એસિડ અને એસિટાઈલ Co-A 


Advertisement
305.

પ્રકાશસંશ્લેષણ દરમિયાન, જ્યારે PGA ફોસ્ફોગ્લિસરાડીહાઈડમાં રૂપાંતર પામે છે, ત્યારે નીચેનામાંથી કઈ પ્રક્રિયા જોવા મળે છે ?

  • ઈલેક્ટ્રોલીસીસ 

  • હાઈડ્રોલાસીસ

  • ઓક્સિડેશન 

  • રિડક્શન 


306.

......... ઉત્સેચક C4 વનસ્પતિમાં વાતાવરણનાં CO2 નું સ્થાપન કરે છે.

  • RUBP ઓક્સિજીનેઝ 

  • હાઈડ્રોજિનેઝ

  • PEP કાર્બોક્સિલેઝ 

  • હેક્ઝોકાઈનેઝ 


307.

પ્રકાશસંશ્લેષણની પ્રથમ સ્થાયી મધ્યવર્તી નીપજ .......... છે.

  • ફોસ્ફોગ્લસરીક એસિડ 

  • PGAL

  • ગ્લુકોઝ 

  • ફોર્માલ્ડિહાઈડ 


308.

C4 વનસ્પતિમાં .............. નાં હરિતકણમાં કાર્બનનું પુનઃસ્થાપન થાય છે.

  • રક્ષકકોષો

  • પુલકંચુકના કોષો 

  • સ્તંભ પેશી 

  • શીથીલોતક મધ્યપર્ણ 


Advertisement
309.

ઉષ્ણકટિબંધ વંસ્પતિ જેવી કે શેરડીમાં .......... નાં કારણે CO2 ના સ્થાપનની ક્ષમતા ખૂબ જ વધુ હોય છે.

  • TCA – ચક્ર

  • કેલ્વીન ચક્ર 

  • હેચ – સ્કેલ ચક્ર 

  • ચક્રિય – ફોટોફોસ્ફોરાયલેશન 


310.

............... માં “ક્રેન્ઝ” પેશીરચના જોવા મળે છે.

  • ચૂષક વનસ્પતિ 

  • C4 વનસ્પતિ 

  • C3 વનસ્પતિ 

  • આપેલ એક પણ નહિ.


Advertisement