Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રકાશસંશ્લેષણ

Multiple Choice Questions

311.

નીચેનામાંથી કઈ C4 વનસ્પતિ છે ?

  • મકાઈ 

  • એટ્રીપ્લેક્સ 

  • શેરડી 

  • આપેલ તમામ


312.

........... ‘ક્રેન્ઝ પેશીરચના’માં જોવ અમળે છે ?

  • પ્રકાંડ

  • પુષ્પ

  • બીજ 

  • પર્ણો 


313.

C4 વનસ્પતિ .......... પ્રત્યેનું અનુકૂલન દર્શાવે છે.

  • ઠંડી અને શુષ્ક આબોહવા 

  • ઉષ્ણ અને ભેજવાળી આબોહવા

  • ઉષ્ણ અને શુષ્ક આબોહવા 

  • શીતોષ્ણ આબોહવા 


314.

............માં C4 વનસ્પતિ જોવા મળે છે.

  • માત્ર ગ્રામિની 

  • માત્ર એકદળી 

  • માત્ર દ્વિદળી 

  • એકદળી અને દ્વિદળી બંને


Advertisement
315.

C4 પથના સંદર્ભમાં, પ્રથમ તબક્કો .........

  • CO2 એ PEP સાથે જોડાય છે. 

  • CO2 એ RMP સાથે જોડાય છે.

  • CO2 એ RUDP સાથે જોડાય છે. 

  • CO2 એ PAG સાથે જોડાય છે.


316.

........ ઉત્સેચક પ્રકાશસંશ્લેષી C4 ચક્રનું ઉદ્દેપન કરે છે.

  • કાર્બોનિક એનહાઈડ્રેઝ 

  • RUDP કાર્બોક્સિલેઝ

  • PEP કાર્બોક્સિલેઝ

  • આપેલ પૈકી એક પણ નહિ.


317.

........... કુળની અસંખ્ય વનસ્પતિ C4 પ્રકારની હોય છે.

  • ક્રુસીફેરી 

  • ગ્રામિની

  • માલ્વેસી 

  • સોલેનેસી 


Advertisement
318.

........... એ અંધકાર પ્રક્રિયાની પ્રથમ પ્રક્રિયા છે.

  • ડીહાઈદ્રોજીનેશન 

  • ડીએમીનેશન

  • કાર્બોક્સિલેશન 

  • ડિકાર્બોક્સિલેશન 


C.

કાર્બોક્સિલેશન 


Advertisement
Advertisement
319.
ગ્લુકોઝના એક અણુનું સંશ્લેષણ દરમિયાન RUBP નાં પુનઃનિર્માણ તબક્કામાં ATP નાં ......... અણુની જરૂર પડશે.
  • 6

  • 12

  • 18

  • 30


320.

નીચેનામાંથી કયો ઘટક પ્રકાશસંશ્લેષણ દરમિયાની લીલી વનસ્પતિ બનાવે છે ?

  • ચરબી 

  • પ્રોટીન
  • સરળ શર્કરા 

  • સ્ટાર્ચ 


Advertisement