Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રચલન અને હલનચલન

Multiple Choice Questions

41.

માનવમાં પક્ષ્મલ હલનચલન કયા ભાગોમાં જોવા મળે છે ?

  • અંડવાહિની અને શુક્રવાહિકા

  • અન્નમાર્ગ 

  • મૂત્રજનનમાર્ગ 

  • રુધિરવાહિની 


42.

કંકાલસ્નાયુઓ શેના માટે જવબદાર છે ?

  • હલનચલનની ક્રિયા  

  • શારીરિક સ્થિતિમાં ફેરફાર 

  • આંતરિક અંગોના પ્રચલન

  • A અને B બંને


43.

વનસ્પતિથી જુદું પદતું જીવંત પ્રાણીઓનું મહત્વનું લક્ષણ છે –

  • પ્રચલન 

  • અસૃતિ 

  • શ્વસન

  • પરિવહન 


44. માનવશરીરના કયા ઘટકો અમીબીય પ્રચલન કરે છે ? 
  • રક્તકણો 

  • શ્વેતકણો 

  • મેક્રોફેઝ 

  • A અને C બંને


Advertisement
45.

અંગોની નલિકામાં પદર્થના વહનમાં મદદરૂપ થતા સ્નાયુ છે.

  • કંકાલસ્નાયુ

  • રેખિત સ્નાયુ 

  • હદયસ્નાયુ 

  • કોષ્ઠાંતર સ્નાયુ 


46.

કટિકશેરુકાઓ કયાં જોવા મળે છે ?

  • ઉરસીય પ્રદેશ

  • થાપાનોપ્રદેશ 

  • ગરદનપ્રદેશમાં 

  • ઉદરીય પ્રદેશમાં 


47.

સ્નાયુઓમાં કયા ગુણધર્મો જોવા મળતા નથી ?

  • સહનશીલતા 

  • સંકોચનશીલતા 

  • સ્થિતિસ્થાપકતા

  • વીજકયતા 


48.

અમીબીય પ્રચન માટે શું સાચું છે ?

  • સૂત્રાંગોની મદદથી થાય છે. 

  • કુંતલવલિત અને શુક્રવાહિકા

  • ખોરાક મેળવવા-જગ્યા બદલવા માટે થાય છે. 

  • અંડવાહીની અને શુક્રવાહિકામાં થાય છે. 


Advertisement
49.

સ્નાયુનો કયો ગુણધર્મ પ્રચલન માટે ઉપયોગી છે ?

  • અસ્થિતિસ્થાપકતા 

  • સહનશીલતા

  • સ્પંદનશીલતા 

  • સંકોચનશીલતા 


Advertisement
50.

ઉચ્ચકક્ષાના સજીવોમાં સ્નાયુઓના હલનચલન માટે કયાં તંત્રો વચ્ચે સહનિયમન આવશ્યક છે ?

  • કંકાલતંત્ર 

  • ચેતાતંત્ર 

  • A અને B બંને 

  • પાચનતંત્ર


C.

A અને B બંને 


Advertisement
Advertisement