CBSE
અસ્થિ અને કાસ્થિ કયા પ્રકારની પેશી છે ?
સરળ અધિચ્છદ પેશી
કંકાલ સંયોજક પેશી
પ્રવાહી સંયોજક પેશી
વિશિષ્ટ સંયોજક પેશી
ચહેરામાં કયા અસ્થિઓ બહારથી જોઈ શકત નથી ?
લેકરીમલ
હાલાસ્થિ
નાસાસ્થિ
જાયગોમેટિક
‘U’ આકારનું એક માત્ર અસ્થિ કયું છે ?
અધોહનુ
હાલાસ્થિ
દ્વિત અસ્થિ
હનુ
નીચે પૈકી કયું કાર્ય કરોડસ્થંભનું છે ?
ઊર્વસ્થિને જોદાણ પૂરું પાડવું.
પાંસળીઓનું હલનચલન અટકાવવું.
શીર્ષનું હલનચલન પ્રેરવું.
શીર્ષનું હલનચલન અટકાવવું.
સ્નાયુમાં લેક્ટિન ઍસિડનો ભરાવો કયા કારણસર થાય છે ?
સ્નયુની અક્રિયાશીલતાથી
સ્નાયુની અસ્થિતિસ્થાપકતાથી
સ્નયુની ઓછી ક્રિયાશીલતાથી
સ્નાયુની વધુ સમયની ક્રિયશીલતાથી
મનુષ્યમાં આવેલ ખોપરી, સ્કંધમેખલા, એક અગ્ર ઉપાંગ અને કરોદસ્તંભમાં આવેલ અસ્થિની સંખ્યા અનુક્રમે જણાવો.
29, 2, 30, 31
29, 2, 30, 33
29, 4, 30, 26
લાલ સ્નાયુ માટે કયું અસંગત છે ?
વધુ માત્રામાં મયોગ્લોબિન હોય છે.
વધુ O2 કરી ATP નિર્માણ કરે છે.
વધુ માત્રામાં CO2 સંગ્રહ કરે છે.
વધુ સંખ્યામાં કણભાસુત્ર ધરાવે છે.
સ્નાયુસંકોચનમાં કઈ ક્રિયા થવી મહત્વની છે ?
સેતુનિર્માણ અને તેનું ટકી રહેવું
સેતુનિર્માણ અને તેનું તૂટી જવું
માત્ર સેતુનિર્માણ
સેતુનિર્માણ ન થવું.
B.
સેતુનિર્માણ અને તેનું તૂટી જવું
સ્નાયુ કોષરસમાં કોની સાંદ્રતા ઘટી જતાં વિકોચન થાય છે ?
Na+
Ca+2
Mg+2
Cl-
મસ્તકના અસ્થિઓમાં યુગ્મ અસ્થિ કયાં છે ?
શંખક અને મધ્યપાલી
શંખક અને એથ્મોઈડ
મધ્યપાલી –સ્ફિનોઈડ
અગ્રકપલી અને પશ્વપાલી