Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રચલન અને હલનચલન

Multiple Choice Questions

91.

ઊખળી સાંધો કયો છે ?

  • અંગૂઠાનો સાંધો

  • નિતંબનો સંધો 

  • શિરોધર-અક્ષીય વચ્ચેનો સંધો 

  • ખભાનો સાંધો 


92.

મિજાગરા સાંધો કયો છે ?

  • ઘૂંટીનો 

  • કોણીનો 

  • અંગુલ્યાસ્થિઓ વચ્ચેનો 

  • આપેલ તમામ


93. મનુષ્યના પશ્વઉપાંગમાં ગુલ્ફાસ્થિતિની સંખ્યા કેટલી હોય છે ? 
  • 2

  • 6

  • 7

  • 8


Advertisement
94.

સાયનોવિયલ પ્રવાહીનોસ્ત્રાવ કોના દ્બારા થાય છે ?

  • કાસ્થિ 

  • અસ્થિ 

  • સાયનોવિયલ કલા

  • રુધિર 


C.

સાયનોવિયલ કલા


Advertisement
Advertisement
95. મનુષ્યના નિતંબમેલખામાં આવેલ આસનાસ્થિની સંખ્યા. 
  • 1

  • 2

  • 3

  • 4


96.

ભુજાસ્થિ અને અરુય-પ્રકોષ્ઠાસ્થિ વચ્ચેનો સાંધો કયા પ્રકારનો છે ?

  • મિજાગરા સાંધો 

  • ઉખળી સાંધો 

  • કાસ્થિમય સંધો

  • સરકતો સાંધો 


97.

સ્કંધાસ્થિ કોનો ભાગ છે ?

  • કરોડસ્થંભ 

  • સ્કંધમેખલા

  • નિતંબમેખલા 

  • ખોપરી 


98.

કોણીનો સાંધો કયા પ્રકારનો છે ?

  • કંસુક ઉલૂખલ સાંધો

  • ઉખળી સાંધો 

  • સરકતો સાંધો 

  • મિજાગરા સાંધા 


Advertisement
99.

મસ્તકનાં અસ્થિઓ કયા પ્રકારના સંધા ધરાવે છે ?

  • અશંત: ચલિત 

  • અચલિત 

  • ચલિત 

  • એક પણ નહિ.


100. મનુષ્યમાં સ્કંધમેલખામાં આવેલ સ્કંચાસ્થિ સંખ્યા
  • 1

  • 2

  • 3

  • 4


Advertisement