Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રચલન અને હલનચલન

Multiple Choice Questions

121. સાચાં જોડકાં જોડો.


  • 1-s, 2-r, 3-t, 4-q, 5-p

  • 1-s, 2-p, 3-r, 4-t, 5-q 

  • 1-s, 2-t, 3-r, 4-p, 5-q 

  • 1-s, 2-r, 3-p, 4-t, 5-q 


122.

આપેલાં વિધાનો સાચાં છે કે ખોટાં તેમા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. ખોપરીમાં મસ્તક બે યુગ્મ અને ચાર અયુગ્મ અસ્થિઓ હોય છે. 
2. માનવના ઉપાંગીય કંકાલતંત્રમાં 126 અસ્થિઓ હોય છે. 
3. શિરોધર અને અક્ષક વચ્ચે મિજાગરાનો સાંચો હોય છે. 
4. ભુજાસ્થિ અને સ્કંધઉલૂખલ વચ્ચે સીવન પ્રકારનો સાંધો હોય છે.      

  • TFFT

  • TTFF 

  • TFTF 

  • FFTT 


123.

આકૃતિમાં દર્શાવેલ સ્નાયુ માટે શું સાચું છે ?

  • તેમાં M – રેખા આવેલી હોય છે.

  • તે અશ્રમિત હોય છે. 

  • ધીમીગતીએ કાર્ય કરે છે. 

  • ઝડપી શ્રમિત થાય છે. 


Advertisement
124. સાચાં જોડકાં જોડો. 


  • 1-r, 2-s, 3-q, 4-p

  • 1-p, 2-s, 3-q, 4-r

  • 1-r, 2-q, -3p, 4-s 

  • 1-r, 2-s, 3-p, 4-q 


D.

1-r, 2-s, 3-p, 4-q 


Advertisement
Advertisement
125. સાચાં જોડકાં જોડો. 


  •  1-r, 2-p, 3-s, 4-q

  • 1-r, 2-q, 3-s, 4-p

  • 1-r, 2-p, 3-q, 4-s 

  • 1-p, 2-q, 3-r, 4-s


126.

આપેલાં વિધાનો સાચાં છે કે ખોટાં તેમા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. પેરામિશિયમ એ અમીયબીય હલનચલન દર્શાવે છે. 
2. અક્ષક, નિતંબમેખલાનુ6 અસ્થિ છે, જે બે વળાંક ધરાવે છે. 
3. ઉરોસ્થિએ પશ્વૌપાંગનું સૌથી લાંબુ અસ્થિ છે. 
4. મુક્તચલ સાંધામાં પરિહદ પ્રવાહી ભરેલું હોય છે.      

  • TFTF

  • FTFT 

  • TTTT 

  • FFFF 


127. સાચાં જોડકાં જોડો. 


  • 1-r, 2-p, 3-q, 4-s

  • 1-q, 2-p, 3-r, 4-s 

  • 1-q, 2-p, 3-s, 4-r

  • 1-p, 2-q, 3-s, 4-r 


128. સાચાં જોડકાં જોડો. 


  • 1-p, 2-q, 3-s, 4-r

  • 1-q, 2-p, 3-s, 4-r 

  • 1-q, 2-s, 3-p, 4-r 

  • 1-q, 2-s, 3-r, 4-p


Advertisement
129.

દર્શાવેલ આકૃતિ શેની છે ?

  • હદયસ્નાયુ 

  • રેખિત સ્નાયુ

  • કોષ્ઠાંતર સ્નાયુ 

  • અરેખિત સ્નાયુ 


130. સાચાં જોડકાં જોડો.

 
  • 1-p, 2-s, 3-r, 4-q

  • 1-q, 2-r, 3-s, 4-p

  • 1-r, 2-s, 3-p, 4-q 

  • 1-r, 2-s, 3-q, 4-p 


Advertisement