Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રચલન અને હલનચલન

Multiple Choice Questions

131.

આપેલ આકૃતિમાં દર્શાવેલ P કોનો નિર્દેશ કરે છે.

  • H વિસ્તારની રચના 

  • એક્ટિનતંતુની ગોઠવણી 

  • માયોસીનની ગોઠવણી 

  • B અને C બંને


132.

આપેલ આકૃતિમાં દર્શાવેલ સાંધો કોની વચ્ચે જોવા મળે છે ?

  • ઉર્વસ્થિ અને નિતંબ ઉલખૂલ 

  • ભૂજાસ્થિ અને અરિય પ્રકોષ્ઠાસ્થિ 

  • ભૂજાસ્થિ અને સ્કંધઉલૂખલ 

  • A અને C બંને


133.

આકૃતિમાં દર્શાવેલ સાંધો કોની વચ્ચે જોવા મળે છે ?

  • ઉરોસ્થિ અને પાંસળીઓ વચ્ચે 

  • ભૂજાસ્થિ અને સ્કંધ-ઉલૂખલ વચ્ચે

  • શિરોધર અને અક્ષ વચ્ચે 

  • અગ્ર બાહુ અને કંડું વચ્ચે 


Advertisement
134.

આકૃતિમાં R દર્શાવેલ ભાગ શું નિદર્શન કરે છે ?

  • HMM 

  • ATPase 

  • MHM

  • LMM 


A.

HMM 


Advertisement
Advertisement
135.

આપેલ આકૃતિમાં દર્શાવેલ સંધો કોની વચ્ચે જોવા મળે છે ?

  • કાસ્થિમય સાંધો

  • ઉખળી સાંધો 

  • મિજાગરા સાંધો 

  • કંદુક ઉલીખલ સાંધો 


136. આપેલ આકૃતિમાં P શેનું નિર્દેશન કરે છે ? 

  • TpC 

  • TpT 

  • TpI 

  • આપેલ તમામ 


137.

દર્શાવેલ આકૃતિ શેની છે ?

  • વળી શકે તેવો સાંધો

  • સરકતો સાંધો 

  • મિજાગરાનો સાંધો 

  • ઉખળી સાંધો 


138.

આકૃતિમાં દર્શાવેલ ભાગ શાનું સુચન કરે છે.

  • એક્ટિન જોડાણસ્થાન 

  • ATP જોડાણસ્થાન

  • ADP જોડાણસ્થાન 

  • Ca+2 જોડાણસ્થાન 


Advertisement
139.

આકૃતિમાં N દર્શાવેલ ભાગ કોનું સૂચન કરે છે ?

  • Ca+2 જોડાણસ્થાન 

  • Mg+2 જોડણસ્થાન

  • એક્ટિન જોડાણસ્થાન 

  • ATP જોડાસ્થાન 


140.

આપેલ આકૃતિમાં Q દર્શાવેલ ભાગશેનું નિર્દેશન કરે છે ?


  • એક્ટિનની ગોઠવણી 

  • માયોસીનની ગોઠવણી 

  • A અને B બંને 

  • A બિંબની સંરચના


Advertisement