Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રચલન અને હલનચલન

Multiple Choice Questions

Advertisement
171.

સ્નાયુ સંકોચન માટે ઝડપી ઊર્જાનું ઉદગમ સ્થાન ............ છે.

  • ક્રિએટીનાઇન ફોસ્ફેટ

  • ગ્લુકોઝ

  • GTP

  • ATP


D.

ATP


Advertisement
172.

ત્રિકોણાકાર ધારની હાજરી કયાં અસ્થિમાં જોવા મળે છે?

  • રેડિયો-અલ્ના

  • ઉર્વસ્થિ

  • ભુજાસ્થિ

  • ટીબીયો-ફિબ્યુલા


173.

સસલાની નિતંબમેખલા કયા અસ્થિઓની બનેલી છે?

  • નિતંબાસ્થિ, ઉર:સ્કંધાસ્થિ અને સ્કંધાસ્થિ

  • ઊર:સ્કંધાસ્થિ, સ્કંધાસ્થિ અને અક્ષક

  • નિતંબા સ્થિ, આસનાસ્થિ અને ઉર:સ્કંધાસ્થિ

  • નિતંબાસ્થિ, આસનાસ્થિ અને પુરોનિતંબાસ્થિ


174.

રેડિયો-લ્નાનો અગ્રબાહુ સાથેનો સાંધો કયા પ્રકારનો છે?

  • ઉખળી સાંધો

  • મીજાગરા સાંધો 

  • સરકતો સાંધો

  • ઉલૂખલ સાંધો


Advertisement
175.

.............. નાં એકત્રીતરણનાં લીધે સ્નાયુ નબળા જોવા મળે છે.

  • માયોસીન એઝ

  • CO2

  • લેકિટક એસિડ 

  • ક્રિએટીનાઇન ફોસ્ફેટ 


176.

Z-તકતી ........ દ્વારા બને છે.

  • એકિટનીન પ્રોટીન 

  • માયોમેસીન પ્રોટીન

  • એકિટન પ્રોટીન 

  • માયોસીન પ્રોટીન


177.

આપણે ...... માટે ચાલતી વખતે આપણા હાથ હલાવીએ છીએ.

  • રૂધિર પરિવહનનાં વધારો (માટે)

  • તણાવ દૂર કરવા

  • ઝડપથી હલનચલન

  • સમતુલન


178.

શ્રેણીછિદ્ર શામાં આવેલું છે?

  • સસલાની નિતંબમેખલામાં

  • સસલાની સ્કંધમેખલામાં

  • દેડકાની નિતંબમેખલામાં 

  • દેડકાની સ્કંધમેખલામાં


Advertisement
179.

અલ્પ રૂધિર પુરવઠો ............. માં અવેલો હોય છે.

  • લીસા સ્નાયુ 

  • કંકાલ સ્નાયુ 

  • હદસ્નાયુ 

  • આપેલ બધા જ


180.

કંકાલ સ્નાયુ તંતુનાં સ્નાયુતંતુમાં માયોસીનતંતુ કેટલા એકિટન તંતુ દ્વારા ઘેરાયેલો હોય છે?

  • ત્રણ

  • બે 

  • ચાર 

  • છ 


Advertisement