CBSE
સસલાની નિતંબમેખલા કયા અસ્થિઓની બનેલી છે?
નિતંબાસ્થિ, ઉર:સ્કંધાસ્થિ અને સ્કંધાસ્થિ
ઊર:સ્કંધાસ્થિ, સ્કંધાસ્થિ અને અક્ષક
નિતંબા સ્થિ, આસનાસ્થિ અને ઉર:સ્કંધાસ્થિ
નિતંબાસ્થિ, આસનાસ્થિ અને પુરોનિતંબાસ્થિ
આપણે ...... માટે ચાલતી વખતે આપણા હાથ હલાવીએ છીએ.
રૂધિર પરિવહનનાં વધારો (માટે)
તણાવ દૂર કરવા
ઝડપથી હલનચલન
સમતુલન
રેડિયો-લ્નાનો અગ્રબાહુ સાથેનો સાંધો કયા પ્રકારનો છે?
ઉખળી સાંધો
મીજાગરા સાંધો
સરકતો સાંધો
ઉલૂખલ સાંધો
શ્રેણીછિદ્ર શામાં આવેલું છે?
સસલાની નિતંબમેખલામાં
સસલાની સ્કંધમેખલામાં
દેડકાની નિતંબમેખલામાં
દેડકાની સ્કંધમેખલામાં
A.
સસલાની નિતંબમેખલામાં
સ્નાયુ સંકોચન માટે ઝડપી ઊર્જાનું ઉદગમ સ્થાન ............ છે.
ક્રિએટીનાઇન ફોસ્ફેટ
ગ્લુકોઝ
GTP
ATP
કંકાલ સ્નાયુ તંતુનાં સ્નાયુતંતુમાં માયોસીનતંતુ કેટલા એકિટન તંતુ દ્વારા ઘેરાયેલો હોય છે?
ત્રણ
બે
ચાર
છ
ત્રિકોણાકાર ધારની હાજરી કયાં અસ્થિમાં જોવા મળે છે?
રેડિયો-અલ્ના
ઉર્વસ્થિ
ભુજાસ્થિ
ટીબીયો-ફિબ્યુલા
Z-તકતી ........ દ્વારા બને છે.
એકિટનીન પ્રોટીન
માયોમેસીન પ્રોટીન
એકિટન પ્રોટીન
માયોસીન પ્રોટીન
અલ્પ રૂધિર પુરવઠો ............. માં અવેલો હોય છે.
લીસા સ્નાયુ
કંકાલ સ્નાયુ
હદસ્નાયુ
આપેલ બધા જ
.............. નાં એકત્રીતરણનાં લીધે સ્નાયુ નબળા જોવા મળે છે.
માયોસીન એઝ
CO2
લેકિટક એસિડ
ક્રિએટીનાઇન ફોસ્ફેટ