STDs from Class Biology પ્રાજનનિક સ્વાસ્થ્ય

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાજનનિક સ્વાસ્થ્ય

Multiple Choice Questions

51.

હિપેટાઈટિસ-B ના રોગવાહક અને તેનાં મુખ્ય ચિહનો કયાં છે ?

  • હિપેટાઈટિસ – B વાઈરસ, રોગ પ્રતિકારકતામાં ઘટાડો થવો.

  • હિપેટાઈટિસ-B વાઈરસ, અસ્વસ્થતા 

  • હિપેટાઈટિસ –B વાઈરસ, માત્ર સંધાનો દુખાવો થવો. 

  • હિપેટાટિસ - B વાઈરસ, તાવ, સાંધાનો દુખાવો, થાક, ખોરાક માટેની અરૂધી, પીળિયો, ઉદરની ઉપર જમણી બાજુ દુઃખાવો થવો. 

52.

ટ્રાઈક્રોમોનિએસીસનો રોગવાહક અને તેના મુખ્ય ચિહનો કયા છે ?

  • ટ્રાઈકોમોનાસ વર્જિનાલિસ, દર્દ, યોનિમાર્ગની આસપાસ બળતરા અને ખંજવાળ આવવી. 

  • ટ્રાઈમોનાસ વર્જિનાલિસ, દર્દ, મૂત્રત્યાગમાં બળતરા થવી.

  • ટ્રાઈકોમાનાસ જિનાલીસ, દદ, યોનોમાર્ગની આસપાસ બળતરા અને ખંજવાળ આવવી, મૂત્રત્યાગ દરમિયાન દુખાવો થવો. 
  • ટ્રાઈકોમોનાસ ડર્મિનાલિસ, દર્દ, યોનિમાર્ગની આસપાસ બળતરા અને ખંજવાળ આવવી. 


53.
વજનમાં ઝડપી ઘટાડો થવો, લાંબા સમય સુધી કફ ભરાવવો, શરદીથવી, તાવ લાંબા સમયસુધી આવે જેનું નિદાન ન થઈ શકે, લાંબા સમય સુધી ઉધરસ અને, ટુંકા ગાળાની યાદશક્તિમાં ઘટાડો થવો, માનવશરીરનું પૂરક તેમજ મુખ્ય પ્રતિકારક તંત્ર પર સૂક્ષ્મ જીવોનું આધિપત્ય સર્જાતા પ્રતિકારકતંત્રની નિષ્ક્રિયતા સર્જાવવી. આ લક્ષણો-ચિહન કયા રોગના છે ? તેના રિગવાહકનું પૂર્ણ નામ શું છે ? 
  • AIDS, HIV, Human Immuno Deficieney vaccine 

  • AIDS, HIV, Humman Immuno Aquire, Deficiency Vaccine 

  • AIDS, HIV, Human Immuno Deficiency Virus 

  • AIDS, HIV, Humuimity Immuno Deficency Virus 


Advertisement
54.

STDs અટકાવવા માટે ઉપાય આપેલ પૈકી કયો નથી ?

  • સંવનન દરમિયાન નિરોધનો ઉપયોગ ટાળવો.

  • અજાણ્યા સાથી સાથેનો જાતિય સંબંધ ટાળવો. 

  • સંવનન દરમિયન હંમેશા નિરોધનો ઉપયોગ કરવો. 

  • ક્ષોભજનક લાગતા કિસ્સામાં ડૉક્ટરનો સંપર્ક કરો. 


A.

સંવનન દરમિયાન નિરોધનો ઉપયોગ ટાળવો.


Advertisement
Advertisement
55.

ELISA શું થાય છે ?

  • દર્દીના રુધિરમાંથી HIV ઍન્ટિજન સામે ઍન્ટિબૉડી શોધાય છે.

  • ઉત્સેચકીય ક્રિયાવિધિ થાય છે. 

  • ઍન્ટિબૉડીનું સંશ્ર્લેષણ થાય છે. 

  • ઍન્ટિજનનું સંશોધન થાય છે. 


56.

AIDSનાં મુખ્ય લક્ષણોમાંથી નીચે આપેલ કયું લક્ષણ નથી ?

  •  શરીરમાં રોગપ્રતિકાઅકતા ઘટતાં અસમંજસ સર્જાય, શરીરમાં ધ્રુજારી અનુભવાય.

  • વ્યક્તિ રોગપ્રતિકારકતા ગુમાવે તેથી ઘણા બધા રોગો થવાની સંભાવના બને છે. 

  • મહિનાઓ સુધી તાવ આવે, અચાનક લાંબા સમય સુધી ઝાડા રહે. 

  • ઝડપથી વજનમાં ઘટાડો થાય, ટુંકા ગાળામા6 યાદશક્તિનો નાશ થાય.


57.

STDsના નિદાન માટે કઈ પદ્ધતિઓ ક્રમાનુસાર વપરાય છે ?

  • રોગકારક સજીવોનું સંવર્ધન, સૂક્ષ્મ જીવોનું અલગીકરણ, અભિરંજન પદ્ધતિ, DNA સંકરણ, ELISA પદ્ધતિ, PCR પદ્ધતિ
  • PCR, DNA સંકરણ, ELISA, વિશિષ્ટ રંજક પદ્ધતિ, સૂક્ષ્મજીવોનું અલગીકરણ, રોગકારક સંવર્ધન 

  • રોગકારક સજીવોનું સંવર્ધન, સૂક્ષ્મ જીવોનું અલગીકરણ, વિશિષ્ટ અભિરંજનપદ્ધતિ, DNA સંકરણ, PCR પદ્ધતિ 

  • રોગકારક સજીવોનું સંવર્ધન, સૂક્ષ્મ જીવોનું અલગીકરણ, વિશિષ્ટ અભિરંજન પદ્ધતિ, ELISA પદ્ધતિ, DNA સંકરણ, PCR પદ્ધતિ. 

58.

DNA સંકરણ અને PCRમાં શું કરવામાં આવે છે ?

  • DNA દ્વારા DNA નું સર્જન કરાય, પ્રાયમર દ્વારા જનીનનું સંવર્ધન કરાય.

  • રોગકારક સજીવના જનીનદ્રવ્યની લાંબી પોલી ન્યુક્લિઓટાઈદ શૃંખલા વપરાય, યોગ્ય પ્રાયમરના ઉપયોગ વડે સજીવના જનીનના અનિચ્છિત ટુકદાઓને બેવડાય છે. 
  • રોગકારક જનીનના ચોક્કસ ટુકડાઓ કરાય છે, યોગ્ય પ્રાયમર દ્વારા જનીનના ટુકદાઓને ત્રણ ગણા કરાય છે.

  • રોગકારક સજીવના જનીન દ્રવ્યની ટુંકી પોલી ન્યુક્લિઓટાઈડ શૃંખલા વપરાઈ યોગ્ય પ્રાયમરના ઉપયોગ દ્વારા સજીવોના જનીન ચોક્કસ ટુકદાઓને બેવડાય છે. 

Advertisement
59.

AIDS નું પુરું નામ શું છે ?

  • Acquire Immuno Deficiency System

  • Acquire Immuno Defensive Ayndrome 

  • Acquire Immuno Defending Syndrome 

  • Acquire Immuno Deficiency Syndrome 


60.

જનનાંગીય હર્પિસ રોગવાહક સજીવનું નામ અને મુખ્ય લક્ષણો કયાં છે ?

  • હર્પિસ સિમ્પ્લેક્સ, સામાન્યતઃ અસ્વસ્થતા, આતવ, થાક, માથાનો દુખાવો, જનનાંગીય કે કે મળદ્વાર પર ખંજવાળ આવે, મૂત્રનાવહન દરમિયાન દુખાવો થાય, જનનાંગીય અથવા મળદ્વાર વિસ્તારમાં ગમે ત્યાં નાની પ્રવાહી ભરેલી ફોલડીઓ થવી. 
  • હર્પિસ ઝોસ્ટર, સામાન્યતઃ અસ્વસ્થતા, તાવ, થાક, માથાનો સુખાવો, જનનાંગીય કે મળદ્વારમાં ખંજવાળ આવે, મૂત્રના વહન દરમિયાન દુખાવો થવો. 
  • હર્પિસ ઝોસ્ટર, જનનાંગીય અથવા મળદ્વાર વિસ્તારમાં ગમે ત્યાં નાની પ્રવાહી ભરેલી ફોલડીઓ થવી. 

  • ઉપર્યુક્ત એક પણ નહિ


Advertisement