CBSE
ગર્ભજળનો નમૂનો શેમાંથી દાક્તરી તપાસ માટે લેવાય છે ?
ગર્ભપોષકસ્તરના કોષોમાંથી
દૈહિક કોષોમાંથી
ઉલ્વકોથળીમાંથી
કોષોના કોષરસમાંથી
C.
ઉલ્વકોથળીમાંથી
AFT શેના માટે કરવામાં આવે છે ?
રંગસુત્રોની અનિયમિતતાનું પરિક્ષણ કરવા અથવા જાતિનું પરીક્ષણ કરવા.
રંગસુત્રોની અનિયમિતતાનું પરીક્ષણ કરવા અને જાતિનું પરીક્ષણ કરવા.
રંગસુત્રોની અનિયમિતતાનું પરિક્ષણ કરવા.
જાતિનું પરીક્ષણ કરવા.
એમ્નિઓસેન્ટેન્સિસ એટલે શું ?
ગર્ભકોષ્ઠમાંનાં ગર્ભજળનું પરીક્ષણ
ગર્ભકોષ્ઠી ખંડોના કોષકેન્દ્રનું પરીક્ષણ
ગર્ભકોષ્ઠી ખંડોનું પરીક્ષણ
ગર્ભકોષ્ઠનું પરીક્ષણ
Zygote Internal Fappopian Tube Transfer
Zoospore Intra Fappopian trnsfer
Zygote Intra Fapopian Transfer
Zoosperm Imteral Fappopian Transfer
IVF ક્યારે દર્શાવાયા ?
જનીનપિંડ ગેરહાજર હોય ત્યારે
ઓછા શુક્રકોષો હોય ત્યારે
અંડવાહિની નિષ્ક્રિય ત્યારે
અંડકોષ ન ઉદ્દભવે ત્યારે
Assestory Reproductive Techique
Artificial Reproductive technique
Aquerate Reproductive Technique
Acalte Reproductive Technique
In Vitro Fertilization
Internal Vaccine Ferltization
Internal venis Fertilization
Intra veins Fertilizantion
અફળદ્રુપતા એટલે શું ?
પુરુષ શુક્રકોષની ક્ષમતા ગુમાવતાં અતિ અલ્પ માત્રામાં શુક્રકોષો ઉત્પન્ન કરે.
માદા ગર્ભસ્થાપન અને ગર્ભધારણની ક્ષમતા ગુમાવે.
માદા અંડકોષનું નિર્માણ અને વહનની ક્ષમતા ગુમાવે.
ઉપરયુક્ત બધી જ ઘટનાઓ સમાવેશ અફળદ્રુપતામાં થાય.
AFT અથવા એમ્નિઓસેન્ટેન્સિસ પદ્ધતિ ક્યારે કરવામાં આવે છે ?
બાળજન્મ વખતે જ
ગર્ભસ્થાપન સાથે જ
બાળજન્મ પછી
બાળજન્મ પૂર્વે
ZIFT માં ફલન ક્રિયા થાય છે ? અને ગર્ભને ક્યાં સ્થાપિત કરાય છે ?
અંડવાહિનીમાં, પ્રયોગશાળામાં
ગર્ભાશયમાં, અંડવાહિનીમાં
પ્રયોગશાળામાં, ગર્ભાશયમાં
પ્રયોગશાળામાં, અંડવહિનીમાં