Important Questions of પ્રાણીઓમાં ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીઓમાં ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન

Multiple Choice Questions

141.

અકૃતિમાં “S” શું દર્શાવે છે ?

  • અગ્ર રુધિરકેશિકા જાળ 

  • કોલિક્યુલિ 

  • મસ્તિષ્કનિવાપ

  • પશ્વ રુધિરકેશિકા જાળ 


142. આકૃતિમાં સ્વાદ વિસ્તાર દર્શાવે છે. 


  • X

  • Q

  • W

  • U


143. આકૃતિમાં “V” શું દર્શાવે છે ? 


  • પ્રેરક વક્તૃત્વ વિસ્તાર 

  • શ્રવણ વિસ્તાર

  • પૂર્વપ્રેરક વિસ્તાર 

  • સંવેદી વક્તૃત્વ વિસ્તાર 


144. આકૃતિ કયો વિસ્તાર સર્જનાત્મક કૌશલ્ય સાથે સંકળાયેલ છે ? 


  • R

  • P

  • Q

  • Y


Advertisement
145.

આકૃતિમાં નવમગજનો કયો દેખાવ સૂચવે છે ?

  • પશ્વ

  • પૃષ્ઠ 

  • પાર્શ્વ 

  • વક્ષ 


146. આકૃતિમાં ઘ્રાણકંદનું નિદર્શન કરે છે.


  • R

  • Q

  • S

  • T


147. આકૃતિમાં કેલોસમકાય દર્શાવે છે. 


  • W

  • S

  • P

  • Q


148. આકૃતિમાં “R” શું સુચવે છે ?


  • દ્રષ્ટિચેતાની ચોકડી 

  • મસ્તિષ્કનિવાપ 

  • પિટ્યુટરિગ્રંથિ 

  • ઘ્રાણકંદ 


Advertisement
149. આકૃતિમાં “P” શું દર્શાવે છે ? 


  • લેકોસમકાય

  • આયામફાટ 

  • સ્લકાઈ 

  • ગાયરી 


150. આકૃતિ મધ્ય મગજનો ભાગ કયો છે ? 


  • R

  • Q

  • S

  • W


Advertisement