Important Questions of પ્રાણીઓમાં ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીઓમાં ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન

Multiple Choice Questions

21.

ચેતાજાલિકા પ્રકારનું ચેતાતંત્ર કયા પ્રાણીસમુદાય માં જોવા મળે છે ?

  • સંધિપાદ

  • છિદ્રકાય 

  • કોષ્ઠાંત્રિ 

  • પ્રજીવ 


22.

દેહધાર્મિક ક્રિયાઓના સહનિયમન માટે ઝડપી વ્યવસ્થા પૂરી પાડે છે.

  • રુધિરાભિસરણ તંત્ર 

  • ચેતાતંત્ર 

  • અંતઃસ્ત્રાવીતંત્ર 

  • A અને B બંને


23.

શ્વૉનકોષનૂં આવરણ ધરાવતી ચેતા છે.

  • સ્વયંવર્તીચેતા

  • મસ્તિષ્કચેતા 

  • કરોડરજ્જુચેતા 

  • તમામ


24.

દેહધાર્મિક ક્રિયાઓના નિયંત્રણ અને સહનિયમન માટે રાસાયનિક સંકલન પૂરાં પાડે છે.

  • ચેતાતંત્ર 

  • ઉત્સર્જનતંત્ર 

  • અંતઃસ્ત્રાવી તંત્ર

  • B અને C બંને


Advertisement
25.

સાયટોનનો આકાર હોય છે.

  • ગોળાકાર 

  • તારાકાર 

  • અંડાકાર 

  • તમામ


26.

ચેતાકોષમાં સ્ત્રાવીપુટિકાનુંં સ્થાન ક્યાં જોવા મળે છે ?

  • ચેતોપાગમીય ગાંઠ 

  • ચેતાતંતુ

  • ચેતાકોષકાય 

  • ચેતોપાગમ 


27.

ચેતાતંતુની ફરતે બે આવરણ ધરાવતી ચેતા છે.

  • કરોડરજ્જુચેતા 

  • મસ્તિષ્કચેતા 

  • સ્વયંવર્તી ચેતા 

  • A અને C


28.

એક જ ચેતાક્ષ ધરાવતા ચેતાકોષનું સ્થાન

  • ગર્ભીય અવસ્થામાં 

  • બૃહદ્દમસ્તિષ્ક બાધ્યક 

  • નેત્રપટલ 

  • આપેલ તમામ


Advertisement
29.

બે થી વધુ ચેતાક્ષ ધરાવતા ચેતાકોષનો પ્રકાર

  • એકધ્રુવિય 

  • બહુધ્રુવિય 

  • દ્વિધ્રુવિય 

  • એક પણ નહિ


30.

એક જ શિખાતંતુ ધરાવતા ચેતાકોષોનું સ્થાન

  • નેત્રપટલ 

  • ગર્ભીય અવસ્થામાં 

  • બૃહદમસ્તિષ્ક બાહ્યક

  • આપેલ તમામ


Advertisement