CBSE
ચેતાતંતુ દ્વારા થતું ઉર્મિવેગનું વહન કેવી પ્રક્રિયા છે ?
ભૌતિક
વીજરાસાયણિક
વીજકીય
રાસાયણિક
ચેતાતંતુ પર સક્રિય કલાવીજસ્થિતિમાન કેટલા સમય માટે ટકે છે ?
0.5 મિલિસેકન્ડ
1 સેકન્ડ
2 સેકન્ડ
5 સેકન્ડ
ક્લાવિજસ્થિતિમાન એટલે
ચેતાકોષની અંદરની અને બહારનો વીજભાર સરખો થવો.
ચેતાકોષની અંદરની બાજુના વીજભારનો તફાવત
ચેતાકોષની બહારની બાજુના વીજભારનો તફાવત
ચેતાકોષની અંદરની અને બહારના વીજભારનો તફાવત
ચેતાતંતુના વિશ્રામી કલાવીજસ્થિતિમાન બદલવા માટે જવાબદાર છે.
Na+-K+ પંપ
Na+ માર્ગ
K+ માર્ગ
Na+ અને K+ માર્ગ
ચેતાતંતુના રસસ્તરમાં આયનોનું ATPના ઉપયોગ વગર વહન કરતા પ્રોટીન
Na+ - K+ પંપ
Na+ માર્ગ
K+ માર્ગ
B અને C બંને
D.
B અને C બંને
કયા આયન સક્રિય કલાવીજસ્થિતિમાન સર્જવા જવાબદાર છે ?
K+
Na+
Ca++
Cl-
પુનઃધ્રુવિકરણ માટે જવાબદાર સ્થિતિ
Na+ અને K+ માર્ગ ખૂલવા.
Na+ અને K+ માર્ગ બંધ થવા.
Na+ માર્ગ ખૂલવા અને K+ માર્ગ બંધ થવા.
Na+ માર્ગ બંધ થવા અને K+ માર્ગ ખૂલવા.
અનુત્તેજિત ચેતાતંતુના રસસ્તરની બહારની બાજુ કયો વીજભાર વધુ હોય છે ?
તટસ્થ
ઋણ
ધન
ઋણ ને ધન
સોડિયમ-પોટેશિયમ પંપ વડે થતા આયનોના વહનનો પ્રકાર કયો છે ?
દ્વિમાર્ગી વહન
પ્રતિમાર્ગી વહન
ઉભયમાર્ગી વહન
એકમાર્ગી વહન
ચેતાતંતુના વિશ્રમી કલાવીજસ્થિતિમાન બદલવા માટે જવાબદાર છે.
Na+ માર્ગ
K+ માર્ગ
Na+ અને K+ માર્ગ