Important Questions of પ્રાણીઓમાં ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીઓમાં ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન

Multiple Choice Questions

31.

ચેતાતંતુના વિશ્રમી કલાવીજસ્થિતિમાન બદલવા માટે જવાબદાર છે.

  • Na+-K+ પંપ
  • Na+ માર્ગ 

  • K+ માર્ગ 

  • Na+ અને K+ માર્ગ 


32.

ચેતાતંતુ દ્વારા થતું ઉર્મિવેગનું વહન કેવી પ્રક્રિયા છે ?

  • ભૌતિક

  • વીજરાસાયણિક 

  • વીજકીય 

  • રાસાયણિક 


33.

અનુત્તેજિત ચેતાતંતુના રસસ્તરની બહારની બાજુ કયો વીજભાર વધુ હોય છે ?

  • તટસ્થ

  • ઋણ 

  • ધન 

  • ઋણ ને ધન 


34.

ચેતાતંતુ પર સક્રિય કલાવીજસ્થિતિમાન કેટલા સમય માટે ટકે છે ?

  • 0.5 મિલિસેકન્ડ 

  • 1 સેકન્ડ 

  • 2 સેકન્ડ 

  • 5 સેકન્ડ


Advertisement
35.

ચેતાતંતુના રસસ્તરમાં આયનોનું ATPના ઉપયોગ વગર વહન કરતા પ્રોટીન

  • Na+ - K+ પંપ 

  • Na+ માર્ગ 

  • K+ માર્ગ 

  • B અને C બંને


36.

ક્લાવિજસ્થિતિમાન એટલે

  • ચેતાકોષની અંદરની અને બહારનો વીજભાર સરખો થવો.

  • ચેતાકોષની અંદરની બાજુના વીજભારનો તફાવત 

  • ચેતાકોષની બહારની બાજુના વીજભારનો તફાવત 

  • ચેતાકોષની અંદરની અને બહારના વીજભારનો તફાવત 


Advertisement
37.

ચેતાતંતુના વિશ્રામી કલાવીજસ્થિતિમાન બદલવા માટે જવાબદાર છે.

  • Na+-K+ પંપ

  • Na+ માર્ગ 

  • K+ માર્ગ 

  • Na+ અને K+ માર્ગ 


A.

Na+-K+ પંપ


Advertisement
38.

સોડિયમ-પોટેશિયમ પંપ વડે થતા આયનોના વહનનો પ્રકાર કયો છે ?

  • દ્વિમાર્ગી વહન

  • પ્રતિમાર્ગી વહન 

  • ઉભયમાર્ગી વહન 

  • એકમાર્ગી વહન 


Advertisement
39.

કયા આયન સક્રિય કલાવીજસ્થિતિમાન સર્જવા જવાબદાર છે ?

  • K

  • Na+

  • Ca++ 

  • Cl- 


40.

પુનઃધ્રુવિકરણ માટે જવાબદાર સ્થિતિ

  • Na+ અને K+ માર્ગ ખૂલવા. 

  • Na+ અને K+ માર્ગ બંધ થવા. 

  • Na+ માર્ગ ખૂલવા અને K+ માર્ગ બંધ થવા.

  • Na+ માર્ગ બંધ થવા અને K+ માર્ગ ખૂલવા. 


Advertisement