CBSE
વિદ્ય્રાથી દ્વારા બ્લૉકની ગોઠવણ દ્વારા જહાજ બનાવવાની ક્રિયા બૃહદમસ્તિષ્ક બાહ્યકના કયા ખંડ સાથે સંકળાયેલ છે ?
અગ્ર કપાલીખંડ
મધ્ય કપાલીખંડ
પશ્વ કપાલીખંડ
પાર્શ્વિય શંખલખંડ
વધુ પહોળી અને ઊંડી સ્લકાઈની સંખ્યા
બે
ચાર
ત્રણ
અસંખ્ય
C.
ત્રણ
મગજના બિનચેતાકિયપેશી ધરાવતા ભાગો
મધ્યમગજ-એપિથેલેમસ
થેલેમસ-લંબમજ્જા
લંબમજ્જા-એપિથેલેમસ
હાઈપોથેલેમસ-અનુમસ્તિષ્ક
ઈન્ફિરિયર કોલિક્યુલિ માટે સંગત શું છે ?
દ્રષ્ટિની પરાવર્તી ક્રિયાનું નિયંત્રણ કરે છે.
આંખનાં સ્નાયુઓના ઊર્મીવેગો ગ્રહણ કરે.
મધ્ય મગજના ઉપરના ખંડોની જોડી
મધ્ય મગજના નીચે આવેલા ખંડોની જોડી
વર્મિસ કોનો ભાગ છે ?
બૃહદમસ્તિષ્ક
પશ્વાનુમસ્તિષ્ક
આંતરમસ્તિષ્ક
અનુમસ્તિષ્ક
આઈટર શેમાં આવેલું છે ?
લંબમજ્જા
મધ્યમગજ
આંતરમસ્તિષ્ક
બૃહદમસ્તિષ્ક
સારા પરિણામથી વિદ્યાર્થીની ખૂબ જ આનંદિત થઈ જવની ક્રિયા બૃહદમસ્તિષ્ક બાહ્યકના કયા ખંડ સાથે સંકળાયેલ છે ?
અગ્ર કપાલીખંડ
પાર્શ્વિય શંખકખંડ
મધ્ય કપાલીખંડ
પશ્વ કપાલીખંડ
તૃતિય ગુહાની જમણી અને ડાબી બાજુની દીવાલને શું કહે છે ?
થેલેમસ
હાઈપોથેલેમસ
એપિથેલિમસ
પિનિયલ કાય
અગ્રમગજનો ભાગ નથી.
અનુમસ્તિષ્ક
આંતરમસ્તિષ્ક
બૃહદમસ્તિષ્ક
ઘ્રાણપિંડ
આઈટર દ્વારા જોદાયેલ છે.
તૃતીય અને ચતુર્થ ગુહા
બંને પાર્શ્વ ગુહાઓ
પાર્શ્વ અને તૃતીય ગુહા
પાર્શ્વીય અને ચતુર્થ ગુહા