Important Questions of પ્રાણીઓમાં ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીઓમાં ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન

Multiple Choice Questions

Advertisement
71.

કરોડરજ્જુ દ્વારા થતી પરાવર્તી ક્રિયામાં પરાવર્તી કેન્દ્ર તરીકે વર્તે છે.

  • આંતર ચેતાકોષ 

  • સંવેદી ચેતાકોષ 

  • ચલકચેતાકોષ 

  • આપેલ તમામ


A.

આંતર ચેતાકોષ 


Advertisement
72.

બિનશરતી પરાવર્તી ક્રિયા છે.

  • સાઈકલસવારી

  • બગાસુ ખાવું 

  • ગૂંથળકળા 

  • ટાઈપિંગ 


73.

આંખાના પારદર્શક પટલ કયા પટલનો ભાગ છે ?

  • તંતુમય સ્તર 

  • મધ્યપટલ 

  • નેત્રપટલ

  • શ્વેતપટલ 


74.

આપણી જાણકારી વગર થતી પરાવર્તી ક્રિયા કઈ છે ?

  • ગરમ પદાર્થને હાતહ અટકતાં દૂર થવો.
  • આંખના પલકારા વાગવા. 

  • પાચનનળીનું પએરિસંકોચન 

  • હિંસક પ્રાણીથી બચવા મદદ માટે બૂમ પાડવી. 


Advertisement
75.

ઉપાર્જિત પરાવર્તી ક્રિયા છે.

  • પાચનનળીનું પરિસંકોચન 

  • આંખના પલકારા

  • છીંક ખાવી 

  • વ્યકિની આદતો 


76.

કરોડરજ્જુમાં એકધ્રુવીય ચેતાકોષનું સ્થાન

  • પૃષ્ઠમૂળમાં 

  • અગ્ર શૃંગ અને પશ્વ શૃંગની વચ્ચે

  • વક્ષમૂળમાં 

  • પૃષ્ઠમૂળ ચેતાકંદમાં 


77.

કરોડરજ્જુ પરાવર્તી કમાન કઈ રીતે રચાય છે ?

  • ગ્રાહી અંગ – કરોડરજ્જુ – સ્નાયુઓ

  • ગ્રાહી અંગ – કરોદરજ્જુ – મગજ – સ્નાયુ 

  • ગ્રાહી અંગ – મગજ – સ્નાયુ – કરોડરજ્જુ 

  • ગ્રાહી અંગ – મગજ – સ્નાયુ 


78.

અંડાકાર રચના મગજના કયા ભાગમાં સમાવિષ્ટ છે.

  • પશ્વ મગજ

  • અગ્ર મગજ 

  • અમ્ધ્ય મગજ 

  • A અને B બંને 


Advertisement
79.

પરાવર્તી કેન્દ્રો ક્યાં આવેલાં છે ?

  • ચેતાઓમાં 

  • મગજમાં 

  • કરોડરજ્જુમાં 

  • B અને C બંને


80.

શ્વસન દરમિયાન ઉરોદરપટ્લનું હલનચલન કોનાથી થતી પરાવર્તી ક્રિયા છે ?

  • ચેતાઓ 

  • કરોડરજ્જુ 

  • મગજ 

  • A અને B બંને


Advertisement